Maa Mare Nani Umar Ma Vakho Aayo by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Devotional |
Release: | 2021-01-23 |
Lyrics (English)
MAA MARE NANI UMAR MA VAKHO AAYO LYRICS IN GUJARATI: માં મારે નાની ઉમરમાં વખો આયો, The song is sung by Vijay Suvada and released by VM Digital label. "MAA MARE NANI UMAR MA VAKHO AAYO" is a Gujarati Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . હે માં મારી ઉમર નોની ન વખો આયો રે હે માં માર બાળા બાળપણ મો વખો આયો રે એ દોડજે ઉગાડા પગે મારી માં નઈ તો જાશે આબરૂ જો જે મારી આજ ભારતલીરીક્સ.કોમ માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે એ હાત બુન વચ્ચે એક ભઈ વખો આયો રે હો તારા વિના માડી નથી કોઈ અમારું દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ હો તારા વિના માડી નથી કોઈ અમારું દિલ નું દુઃખ માડી કેવું કોને મારુ હે મારો ટહુકો હોભળજે મારી માત મારો પોકાર હોભળજે મારી માત હે માં મારે ભઈઓ ઓછા ન વખો આયો રે હે માં માર ઉમર નોની ન વખો આયો રે હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે તારા વગર માડી જાઉં ક્યાં બીજે હો કાળી અંધારી રાત કાંઈ ના સુજે તારા વગર માડી જાઉં ક્યાં બીજે હો આ તો તારી મારી આબરૂ નો સવાલ આ તો માડી તારી મારી આબરૂ નો સવાલ માં મારી ઉમર નોની ન વખો આયો રે એ માં માર બાળા બાળપણ મો વખો આયો રે He maa mari umar noni na vakho aayo re He maa mara bara barpan mo vakho aayo re Ae dodje ugada page maari maa Nai to jaashe aabroo jo je mari aaj Maa mare bhaio ochha na vakho aayo re Ae haat bun vacche ek bhai vakho aayo re Ho tara vina maadi nathi koi amaru Dil nu dukh maadi kevu kone maru Ho tara vina maadi nathi koi amaru Dil nu dukh madi kevu kone maru He maro tahuko hobharje mari maat Maro pokaar hobharje mari maat He maa mare bhaio ochha na vakho aayo re He maa maar umar noni na vakho aayo re atozlyric.com Ho kaari andhari raat kaayi na suje Tara vagar maadi jaau kya bije Ho kaari andhari raat kaayi na suje Tara vagar maadi jaau kya bije Ho aa to tari mari aabroo no savaal Aa to maadi tari mari aabroo no savaal Maa mari umar noni na vakho aayo re Ae maa mara bara barpan mo vakho aayo re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Mare Nani Umar Ma Vakho Aayo lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.