Mara Jevo Prem Tane Koi Nai Kare by Tejal Thakor song Lyrics and video
Artist: | Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Sunita Joshi |
Label: | Karma Vision |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-07-30 |
Lyrics (English)
MARA JEVO PREM TANE KOI NAI KARE LYRICS IN GUJARATI: મારા જેવો પ્રેમ તને કોઈ નય કરે, This Gujarati Bewafa (બેવફા) song is sung by Tejal Thakor & released by Karma Vision . "MARA JEVO PREM TANE KOI NAI KARE" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Sunita Joshi . The music video of this track is picturised on Vijay Desai, Sharmishtha Makwana, Leena Rajput. મને રે રડાવી ને ભલે તું હશે મને રે રડાવી ને ભલે તું હશે મને રે રડાવી ને ભલે તું હશે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે ભલે આજ મારી તું કદર ના કરે ભલે આજ મારી તું કદર ના કરે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે તું મારા શ્વાસ મા તું મારી યાદ મા તું મારી જિંદગી તું મારી પ્યાસ મા તારાવિના હવે તો જીવાશે નહિ તારાવિના હવે તો જીવાશે નહિ તારાવિના હવે તો જીવાશે નહિ પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે દિલ માં તારી યાદ ના સંભારણા ભર્યા આંખો મા આંસુ તારી જુદાઈ ના દિલ મા તારી યાદ ના સંભારણા ભર્યા આંસુ મા આંસુ તારી જુદાઈ ના વિરહ ની આગ મા અમે રોજ રે મળ્યા તોયે ના પ્રેમ તારો પામી શક્યા હો હો તોયે ના પ્રેમ તારો પામી શક્યા હવે રોઈ રોઈ મારો જન્મારો જશે રોઈ રોઈ મારો જન્મારો જશે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે ભારતલીરીક્સ.કોમ છોડ્યો તે સાથ મધદરિયા મા વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા છોડ્યો તે સાથ મધદરિયા મા વાન કિનારે આવી ડૂબ્યા પ્રેમ મા મજબૂરી નું નામ દઈ ને દિલ ના કર્યા તે હજાર ટુકડા દિલ ના કર્યા તે હજાર ટુકડા ભલે તું મારો વિશ્વાસ ના કરે ભલે તું મારો વિશ્વાસ ના કરે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે ભલે આજ મારી તું કદર ના કરે ભલે આજ મારી તું કદર ના કરે હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે હા મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે પણ મારા જેવો પ્રેમ તને કોઈ નઈ કરે atozlyric.com Mane re radavi ne bhale tu hase Mane re radavi ne bhale tu hase Mane re radavi ne bhale tu hase Pan mara jevo prem tane koi nai kare Bhale aaj mari tu kadar na kare Bhale aaj mari tu kadar na kare Pan mara jevo prem tane koi nai kare Tu mara swas ma tu mari yaad ma Tu mari zindagi tu mari pyas maa Taravina have to jivase nahi Taravina have to jivase nahi Taravina have to jivase nahi Pan mara jevo prem tane koi nai kare Ha mara jevo prem tane koi nai kare Dil maa tari yaad na sambharna bharya Aakho ma aasu tari judai na Dil maa tari yaad na sambharna bharya Aakho ma aasu tari judai na Virah ni aag maa ame roj re malya Toye na prem taro paami sakya ho Toye na prem taro paami sakya Have roi roi maro janmaro jase Roi roi maro janmaro jase Pan mara jeve prem tane koi nai kare Ha mara jevo prem tane koi nai kare Chhodyo te sath madh dariya ma Vaan kinare aavi dubya prem ma Chhodyo te sath madh dariya ma Vaan kinare aavi dubya prem ma Majburi nu naam dai ne Dil na karya te hajar tukda Dil na karya te hajar tukda Bhale tu maro vishvas na kare Bhale tu maro vishvas na kare Pan mara jeve prem tane koi nai kare Ha mara jeve prem tane koi nai kare Bhale aaj mari tu kadar na kare Bhale aaj mari tu kadar na kare Pan mara jeve prem tane koi nai kare Ha mara jeve prem tane koi nai kare Pan mara jeve prem tane koi nai kare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Jevo Prem Tane Koi Nai Kare lyrics in Gujarati by Tejal Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.