Tari Chahatna Ame Diwana by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Yash Barot |
Lyricist: | Rajvinder Singh |
Label: | DRJ Records Gujarati |
Genre: | Love |
Release: | 2021-12-20 |
Lyrics (English)
તારી ચાહતના અમે દીવાના | TARI CHAHATNA AME DIWANA LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from DRJ Records Gujarati label. The music of the song is composed by Yash Barot , while the lyrics of "Tari Chahatna Ame Diwana" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Vikram Thakor and Jyoti Sharma. Ho… Jota ja tamne have lage chhe mane Ho… Ho… Jota ja tamne have lage chhe mane Tame chho aej mara dil ne game Tari mate jaanu ame jivvana Tari mate jaanu ame marvana Thaya juda… Thaya juda Ho… Thaya juda to janu ame marvana Padya juda to janu mari re javana Ho… Vato bani ne hotho par raho chho Sapna bani ne aakho ma vaso chho Ho… Dhadkan bani ne dil ma dhadko chho Kem mane pagal aashiq re karo cho Tari chahat ma ame to diwana Tari chahat ma ame to diwana Thaya juda… Thaya juda Ho… Thaya juda to janu ame marvana Padya juda to janu mari re javana Ho… Tara vagar mari zindagi adhuri Nahi sathi shaku aek pal ni aa duri Ho… Samje na tu mara dil ni majburi Adhuri preet mari kari de tu puri Ho… Khai le kasam have sathe jivvani Mari ja chhe tu mari re rahevani Reshu bhela… Reshu bhela Reshu bhela jag thi na darvana Ho… Jota ja tamne have lage chhe mane Tame chho aej mara dil ne game Tari mate jaanu ame jivvana Tari mate jaanu ame marvana Thaya juda… Thaya juda Ho… Thaya juda to janu ame marvana Janamo janam prem tuj thi karvana. હો… જોતા જ તમને હવે લાગે છે મને હો… હો… જોતા જ તમને હવે લાગે છે મને તમે છો એજ મારા દિલને ગમે તારી માટે જાનું અમે જીવવાના તારી માટે જાનું અમે મરવાના થયા જુદા… થયા જુદા હો… થયા જુદા તો જાનુ અમે મરવાના પડયા જુદા તો જાનુ મરી રે જવાના હો… વાતો બની ને હોઠો પર રહો છો સપના બની ને આંખોમાં વસો છો હો… ધડકન બનીને દિલમાં ધડકો છો કેમ મને પાગલ આશિક રે કરો છો તારી ચાહતમાં અમે તો દીવાના તારી ચાહતમાં અમે તો દીવાના થયા જુદા… થયા જુદા હો… થયા જુદા તો જાનુ અમે મરવાના પડયા જુદા તો જાનુ મરી રે જવાના હો… તારા વગર મારી જિંદગી અધૂરી નહીં સહી શકું એક પલની આ દુરી હો… સમજે ના તું મારા દિલની મજબૂરી અધૂરી પ્રીત મારી કરી દે તું પુરી હો.. ખઈ લે કસમ હવે સાથે જીવવાની મારી જ છે તું મારી રે રહેવાની રેશું ભેળા… રેશું ભેળા રેશું ભેળા જગથી ના ડરવાના atozlyric.com હો… જોતા જ તમને હવે લાગે છે મને તમે છો એજ મારા દિલ ને ગમે તારી માટે જાનું અમે જીવવાના તારી માટે જાનું અમે મરવાના થયા જુદા… થયા જુદા હો… થયા જુદા તો જાનુ અમે મરવાના જનમો જનમ પ્રેમ તુજથી કરવાના. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Chahatna Ame Diwana lyrics in Gujarati by Vikram Thakor, music by Yash Barot. Includes YouTube video and lyrics in multiple languages.