Gokuliya Jevu Gir by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Happy |
Release: | 2022-03-29 |
Lyrics (English)
ગોકુળીયા જેવું ગીર | GOKULIYA JEVU GIR LYRICS IN GUJARATI: The song is sung by Geeta Rabari under Zee Music Gujarati label. "GOKULIYA JEVU GIR" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this Happy song stars Mamta Soni, Aakash Zala, Nilesh Mistry and Nila Patel. He… Hariyali gir ma mara nehda madhavji He…. Gandi re gir ma mara nehda madhavji Mal amare gayo vachharda thakarji He… Vagh varu ne dipada re hoy dipada re Gandi aa gir ne suna vagda thakarji He… Gir na chhede mara nehda madhavji He… Girodhare mara nehda madhavji Ho… Akho di chariye ne hanje vale valiye Rate uthi ne ame mal ne hambhaliye Akho di chariye ne hanje vale valiye Rate uthi ne ame mal ne hambhaliye He… Prabhate pachha uthi chhodiye re charva chhodiye re Vachharda vala ma pachha valiye valamji He… Vachharda vala ma pachha valiye valamji He… Gheludi gir ma mara nehda madhavji Ho… Nar tane netara ne gaje re valona Nariyo vali chali thapi aave chhana Ho… Nar tane netara ne gaje re valona Nariyo vali chali thapi aave chhana He… Pankhiyo chare kor kare kal chhor ruda kare kal chhor Gokuliya jevu maru gir re govindji He… Gokuliya jevu maru gir re govindjji He… Girodhare mara nehda madavji Ho… Deshi naliya vala ghar no aa neh chhe Mayalo manvi ne mitha aena sneh chhe Deshi naliya valo amaro aa neh chhe Mayalu manvi ne mitho aeno sheh chhe He jane mohal ma paromna re, vala paromna re Manu ke mane aevu lagyu re thakarji He… Manu ke mane aevu lagyu re thakarji He… Manu ke mane aevu lagyu re thakarji He… Gir na chhede mara nehda madhavji He… Hariyali gir ma mara nehda madhavji. હે… હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી હે… ગાંડી રે ગીરમાં મારા નેહડા માધવજી માલ અમારે ગાયો વાછરડા ઠાકરજી હે… વાઘ વરૂને હોય દીપડા રે, હોય દીપડા રે ગાંડી આ ગીરને સુના વગડા ઠાકરજી હે… ગીરના છેડે મારા નેહડા માધવજી હે… ગિરોધારે મારા નેહડા માધવજી atozlyric.com હો… આખો દી ચારિયેને હાંજે વાળે વળીયે રાતે ઉઠીને અમે માલને હંભાળીયે આખો દી ચારિયેને હાંજે વાળે વળીયે રાતે ઉઠીને અમે માલને હંભાળીયે હે… પ્રભાતે પાછા ઉઠી છોડીયે રે, ચરવા છોડીયે રે વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી હે… વાછરડા વાડામાં પાછા વાળીયે વાલમજી હે… ઘેલુડી ગીરમાં મારા નેહડા માધવજી હો… નર તાણે નેતરાને ગાજે રે વલોણા નારીયો વાળી ચાળી થાપી આવે છાણા હો… નર તાણે નેતરાને ગાજે રે વલોણા નારીયો વાળી ચાળી થાપી આવે છાણા હે… પંખીયો ચારે કોર કરે કલ છોર, રૂડા કરે કલ છોર ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી હે… ગોકુળીયા જેવું મારૂં ગીર રે ગોવિંદજી હે… ગિરોધારે મારા નેહડા માધવજી હો… દેશી નળીયા વાળા ઘરનો આ નેહ છે માયાળો માનવીને મીઠા એના સ્નેહ છે દેશી નળીયા વાળો અમારો આ નેહ છે માયાળું માનવીને મીઠો એનો સ્નેહ છે હે જાણે મોહાળમાં પરોમણા રે, વાલા પરોમણા રે મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી હે… મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી હે… મનુ કે મને એવું લાગ્યું રે ઠાકરજી હે… ગીરના છેડે મારા નેહડા માધવજી હે… હરિયાળી ગીરમાં મારા નેહડા માધવજી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gokuliya Jevu Gir lyrics in Gujarati by Geeta Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.