Bhola Mahadev by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Prashant Sarapdadiya |
Lyricist: | Traditional |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Shiv Bhajan |
Release: | 2021-03-11 |
Lyrics (English)
BHOLA MAHADEV LYRICS IN GUJARATI: ભોળા મહાદેવ, The song is sung by Poonam Gondaliya and released by Studio Jay Somnath Official Channel label. "BHOLA MAHADEV" is a Gujarati Shiv Bhajan song, composed by Prashant Sarapdadiya , with lyrics written by Traditional . તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી મને તારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હે મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હે મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે મહાદેવ..મહાદેવ.. મહાદેવ..મહાદેવ.. ભાંગ વાવી ભોળા નાથે નિંદે શ્રી ગણેશ એ ભાંગ વાવી ભોળા નાથે નિંદે શ્રી ગણેશ ભાંગ વાવી ભોળા નાથે નિંદે શ્રી ગણેશ પાર્વતીજી પાણી વાળે હો ઓ પાર્વતીજી પાણી વાળે છુટા મેલી કેશ.. મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હા મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે એ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ધતુરાનું શાક…ધતુરાનું શાક ધ ધ ધ હા ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે માતા પાર્વતી ને હો… પીરસે માતા પાર્વતી ને જમે ભોળા નાથ નાથ..નાથ..નાથ..નાથ..નાથ મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હો મારા ભોળા રે મહાદેવ મારા ભોળા રે મહાદેવ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે એ હોંસીલા ને કાજ મે તો ભાંગ વાવી સે હો…મહાદેવ..મહાદેવ..મહાદેવ.. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયિન્યાં મહાકાલમ ઓમકારામ મમલેશ્વરમ પર્લ્યાં વૈદ્યનાથમચ પર્લ્યાં વૈદ્યનાથમચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ સેતુબંધેતુ રામેશં નાગેશં દારુકાવને વારણાશ્યાંતુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમીતટે હિમાલયેતુ કેદારં હો ભોલેનાથ હિમાલયેતુ કેદારં ઘુસૃણેશં ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિઙ્ગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ભારતલીરીક્સ.કોમ હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી મને તારી ધૂન લાગી Tari dhun lagi bhora Tari dhun lagi Tari dhun lagi bhora Tari dhun lagi Har har shambhu bhora Tamari dhun lagi Tamari dhun lagi Mane tari dhun lagi Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay Om namah shivay atozlyric.com He mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se He mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se He mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se Hosila ne kaaj me to bhang vavi se Mahadev…mahadev.. Mahadev…mahadev.. Bhang vavi bhora nathe Ninde shree ganesh E bhang vavi bhora nathe Ninde shree ganesh Bhang vavi bhora nathe Ninde shree ganesh Parvatiji pani vare ho ho Parvatiji pani vare chhuta meli khesh.. Mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se Haan mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se Ae hosila ne kaaj me to bhang vavi se Bhang kera rotla ne dhaturanu shak Dhaturanu..dhaturanu..dh dh dh Ha dhang kera rotla ne dhatura nu shak Dhang kera rotla ne dhatura nu shak Pirse mata parvati ne ho.. Pirse mata parvati ne jame bhora nath Nath nath nath nath nath Mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se Ho mara bhora re mahadev Mara bhora re mahadev Hosila ne kaaj me to bhang vavi se Ae hosila ne kaaj me to bhang vavi se Ho…mahadev..mahadev..mahadev.. Saurastre somnatham ch Srisaile mallikarjunam Ujjayinyam mahakalam Omkaram mamleshwaram Paralyam vaidyanatham ch Paralyam vaidyanatham ch Dakinyam bhimashankaram Setubandhe tu ramesam Nagesham darukavane Varanasyam tu visvesam Tryambakam gautamitate Himalaye tu kedaram..ho bhole nath Himalaye tu kedaram.. Ghusmesam ca sivalaye Etani jyotirlingani Sayam pratah pathennarah Saptajanmakrtam papam Smaranena vinasyati Smaranena vinasyati Tari dhun lagi Bhora tari dhun lagi He tari dhun lagi Bhora tari dhun lagi Ae har har shambhu bhora Tamari dhun lagi Har har shambhu bhora Tamari dhun lagi Har har shambhu bhora Tamari dhun lagi Mane tari dhun lagi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhola Mahadev lyrics in Gujarati by Poonam Gondaliya, music by Prashant Sarapdadiya. Includes YouTube video and lyrics in multiple languages.