Mahabharat by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Devotional |
Release: | 2025-05-11 |
Lyrics (English)
LYRICS OF MAHABHARAT IN GUJARATI: મહાભારત, The song is sung by Gaman Santhal from Dear Dreams . "MAHABHARAT" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે લખો દેવ ગણપતિ વેદ વ્યાસ રે લખાવે હો નગરી હસ્તિનાપુર સંપત્તિથી ભરપૂર નગરી હસ્તિનાપુર સંપત્તિથી ભરપૂર મહાભારત ગાથા એ તો સૌને સમજાવે હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે હો યુધિષ્ઠિર ધર્મ પ્રેમે વીર અર્જુન બંધવા ભીમ બળશાળી નકુલ સહદેવ સે જેડવા હો દુર્યોધન વિનાશી દુશાસન જનોને સો કૌરવ મરાયા મામા કપટી શકુનિ ભારતલીરીક્સ.કોમ જાણે આખું જગત રાજગાદીની લડત જાણે આખું જગત રાજગાદીની લડત સમય આયો કેવો ભાઈ ભાઈને લડાવે હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે હો ગંગાપુત્ર ભીષ્મને સામે ગુરુ દ્રોણ રે સૌથી પહેલા પાંડવમાં વાર કરે કોણ રે આમાં અજાણ છે પણ ભાઈ છે સૂર્યપુત્ર કર્ણ રે કવચને કુંડળથી સજેલો સુવર્ણ રે સામે ઉભો પરિવાર કોણ ઉઠાવે હથિયાર સામે ઉભો પરિવાર કોણ ઉઠાવે હથિયાર ત્યારે સારથી થઈને વાસુદેવ આવે હો પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે હો ધર્મની લડતમાં ઘણું રે ઘુમાયું અભિમન્યુ નામ ઇતિહાસમાં લખાયું હો દ્રોણ પુત્ર અશ્વસ્થામાં ભગીદર પાપના આજે પણ જીવે હજે સાક્ષી કૃષ્ણ શ્રાપના હો એતો હતો સતયુગ હવે ઘોર કળિયુગ એતો હતો સતયુગ હવે ઘોર કળિયુગ શ્રીમદ્ ભગવત ગીતા માર્ગ બતાવે સત્યની કથા રાજન ધવલ લખી લાવે નવી પેઢી માટે ગમન સાંથલ યાદ આવે પોચ પોચ પાંડવા સો કૌરવ હરાવે Ho poch poch pandava sau kaurav harave Ho poch poch pandava sau kaurav harave Lakho dev ganpati ved vyas re lakhave atozlyric.com Ho nagari hastinapur sampati thi bharpur Nigari hastinapur sampati thi bharpur Mahabharat gatha aeto saune samjave Ho poch poch pandava sau kaurav harave Ho yudhistir dharm preme veer arjun bandhva Bhim balshali nakul sahdev se jenjva Ho duryodhan vinashi dushasan janone So kaurav maraya mama kapti sakuni Jane aakhu jagat rajgadi ni ladat Jane aakhu jagat rajgadi ni ladat Samay aayo kevo bhai bhaine ladave Ho poch poch pandava sau kaurav harave Ho gangaputra bhismne same guru drohn re Sauthi pahela pandvma war kare kon re Aama ajaan che pan bhai che Suryaputra karn re kavach ne kundad thi sajelo suvarn re Same ubho pariwar kon uthave hathiyar Same ubho pariwar kon uthave hathiyar Tyare sarthi thaine vasudev aave Ho poch poch pandava sau kaurav harave Ho dharam ni ladat ma ghanu re ghumayu Abhimanyu naam ithihas ma lakhayu Ho dhrom putra aswathama bhagidar paapna Aaje pan jive haje sakshi krushn sraap na Ho eto hato satyug have ghor kalyug Eto hato satyug have ghor kalyug Shrimad bhagwat geeta marg batave Satyani katha rajan dhaval lakhi aave Navi pedhi mate gaman santhal yaad aave Poch poch panava sau kaurav harave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mahabharat lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.