Samachar by Anita Rana song Lyrics and video
Artist: | Anita Rana |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | BhumiStudio Bhaguda Official |
Genre: | Sad |
Release: | 2021-04-15 |
Lyrics (English)
SAMACHAR LYRICS IN GUJARATI: સમાચાર, This Gujarati Sad song is sung by Anita Rana & released by BhumiStudio Bhaguda Official . "SAMACHAR" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Neha Suthar and Shahid Shaikh. Aankho tamari radshe dil yaad ghanu karshe Aankho tamari radshe dil yaad ghanu karshe Aankho tamari radshe fariyaad aasu karshe Jyare mara mot na tamne samachar malshe Jyare mara mot na tamne samachar malshe Aankho tamari radshe aasu na dariya bharshe Aankho tamari radshe savalo mane karshe Jyare mara mot na tamne samachar malshe Jyare mara mot na tamne samachar malshe atozlyric.com Duniya thi aaje me lidhi re vidayi Samay thayo puro ne mot leva aavi Ho malva ni vera nati lekh ma lakhani Joya vina tamne aankhe hata pani Ho duniya thi gayi kaya vina tamne Duniya me chhodi kaya vina tamne Have mara mot na tamne samachar malshe Have mara mot na tamne samachar malshe Ho hasti aankho ne aaj me radavi Radti aankho puchhe tu kem na aavi Ho yaado ma yaad bani huto rehvani Aavta janmare aavi ne madvani Ho mara vina tamare jivvu padshe Mara vina tamare jivvu padshe Have vali tamari tamne yaado ma malshe Have vali tamari tamne yaado ma malshe આંખો તમારી રડશે દિલ યાદ ઘણું કરશે આંખો તમારી રડશે દિલ યાદ ઘણું કરશે આંખો તમારી રડશે ફરિયાદ આંસુ કરશે જયારે મારા મોત ના તમને સમાચાર મળશે જયારે મારા મોત ના તમને સમાચાર મળશે આંખો તમારી રડશે આંસુ ના દરિયા ભરશે આંખો તમારી રડશે સવાલો મને કરશે જયારે મારા મોત ના તમને સમાચાર મળશે જયારે મારા મોત ના તમને સમાચાર મળશે ભારતલીરીક્સ.કોમ દુનિયા થી આજે મેં લીધી રે વિદાયી સમય થયો પૂરો ને મોત લેવા આવી હો મળવા ની વેરા નથી લેખ માં લખાણી જોયા વિના તમને આંખે હતા પાણી હો દુનિયા થી ગયી કયા વિના તમને દુનિયા મેં છોડી કયા વિના તમને હવે મારા મોત ના તમને સમાચાર મળશે હવે મારા મોત ના તમને સમાચાર મળશે હો હસ્તી આંખો ને આજ મેં રડાવી રડતી આંખો પૂછે તું કેમ ના આવી હો યાદો માં યાદ બની હૂતો રેહવાની આવતા જન્મારે આવી ને મળવાની હો મારા વિના તમારે જીવવું પડશે મારા વિના તમારે જીવવું પડશે હવે વાલી તમારી તમને યાદો માં મળશે હવે વાલી તમારી તમને યાદો માં મળશે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samachar lyrics in Gujarati by Anita Rana, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.