Ratna Vage Bar Aave Misscall by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Ram Audio |
Genre: | Love |
Release: | 2021-07-03 |
Lyrics (English)
RATNA VAGE BAR AAVE MISSCALL LYRICS IN GUJARATI: રાતના વાગે બાર આવે મીસ્કોલ, The song is sung by Rakesh Barot and released by Ram Audio label. "RATNA VAGE BAR AAVE MISSCALL" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Sweta Sen and Rakesh Barot. Ae ratna vage bar ne aek aave misscall Madhrato ma mitha lage tara bol Ae ratna vage bar ne aek aave misscall Madhrato ma mitha lage tara bol Ae thay na aena mol aeto chhe re anmol Thay na aena mol aeto chhe re anmol Ae dhalati re ratoma Dhalati re ratoma khule dalda kera dor Madhrato ma mitha lage aena bol Ratna vage bar ne aek aave misscall Madhrato ma mitha lage aena bol Ao akhi rat thay pachi premni re vato Yaad kariye prem bari mulakato Akhi rat thay pachi premni re vato Yaad kariye prem bari mulakato Premni ae vat na thay na have tol Premni ae vat na kadi thay na have tol atozlyric.com Ham khaine hacha Ham khaine hacha ae premna deti call Madhrato ma mitha lage tara bol Ratna vage bar ne aek aave misscall Madhrato ma mitha lage tara bol Ao love u, miss u rat akhi thatu Toy vatothi maru dil na dharatu Ao love u, miss u rat akhi thatu Toy vatothi maru dil na dharatu Premni mithi vato ane premna mitha bol Premni mithi vato ane premna mitha bol Vato kare duniya Vato kare duniya bhale gomma vage dhol Madhrato ma mitha lage tara bol Ratna vage bar ne aek aave misscall Madhrato ma mitha lage tara bol Madhrato ma mitha lage tara bol. એ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ એ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ એ થાય ના એના મોલ એતો છે રે અનમોલ થાય ના એના મોલ એતો છે રે અનમોલ એ ઢળતી રે રાતોમાં ઢળતી રે રાતોમાં ખુલે દલડાં કેરા ડોર મધરાતોમાં મીઠા લાગે એના બોલ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ મધરાતોમાં મીઠા લાગે એના બોલ ઓ આખી રાત થાય પછી પ્રેમની રે વાતો યાદ કરીયે પ્રેમ ભરી મુલાકાતો આખી રાત થાય પછી પ્રેમની રે વાતો યાદ કરીયે પ્રેમ ભરી મુલાકાતો પ્રેમની એ વાત ના થાય ના હવે તોલ પ્રેમની એ વાત ના કદી થાય ના હવે તોલ ભારતલીરીક્સ.કોમ હમ ખઈને હાચા હમ ખાઈને હાચા એ પ્રેમના દેતી કોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ મધરાતોમાં મીઠા લાગે એના બોલ ઓ લવ યુ, મિસ યુ રાત આખી થાતું તોય વાતોથી મારુ દિલ ના ધરાતું ઓ જાનુ મારી લવ યુ, મિસ યુ રાત આખી થાતું તોય વાતોથી મારુ દિલ ના ધરાતું પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ વાતો કરે દુનિયા વાતો કરે દુનિયા ભલે ગોમમાં વાગે ઢોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ મધરાતોમાં મીઠા લાગે તારા બોલ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ratna Vage Bar Aave Misscall lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.