Aakho Thi Aakho No Isharo Thai Gayo by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Jigar Chauhan |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-06-24 |
Lyrics (English)
આંખો થી આંખો નો ઈશારો થઈ ગયો | AAKHO THI AAKHO NO ISHARO THAI GAYO LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Aakho Thi Aakho No Isharo Thai Gayo" are penned by Jigar Chauhan . The music video of the Gujarati track features Sahid Shaikh and Riddhi Tailor. Aakho thi aakho no isharo thai gayo Ho aakho thi aakho no isharo thai gayo Tamane joya tyarthi pyaar thai gayo Mannat mangi e fali re gai Mari jindagi jannat bani re gai Tamari banava na orata ghana Tamari banava na orata ghana Ho aakho thi aakho no isharo thai gayo Tamane joya tyar thi pyaar thai gayo Sapana jou chhu ughadi aankhe Karu chhu dua mane khush e rakhe Maru re man tane malva re mange Tara upar maro hak re lage Najarma ked kari tane hu lau Tane joya karu tari vahu thai jaau Tamari banava na orata ghana Tamari banava na orata ghana Ho aankho thi aankho no isharo thai gayo Tamane joya tyar thi pyaar thai gayo Jindagi ni safar ma tuj game chhe Tari ada mane bahu re game chhe Tari pase thi kai khas na mangu Taro re saath harpal mangu Mari kismat have khuli re gai Tari sathe mari sagai thai gai Tamari banava na orata ghana Tamari banava na orata ghana Ho aankho thi aankho no isharo thai gayo Tamane joya tyar thi pyaar thai gayo. આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો મન્નત માંગી એ ફળી રે ગઈ મારી જિંદગી જન્નત બની રે ગઈ તમારી બનવાના ઓરતા ઘણા તમારી બનવાના ઓરતા ઘણા હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો atozlyric.com સપના જોઉં છું ઉઘાડી આંખે કરું છું દુઆ મને ખુશ એ રાખે મારુ રે મન તને મળવાને માંગે તારા ઉપર મારો હક રે લાગે નજરમાં કેદ કરી તને હું લઉ તને જોયા કરું તારી વહુ થઈ જઉ તમારી બનવાના ઓરતા ઘણા તમારી બનવાના ઓરતા ઘણા હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો જિંદગીની સફરમાં તું જ ગમે છે તારી અદા મને બહુ રે ગમે છે તારી પાસેથી કંઈ ખાસ ના માંગુ તારો રે સાથ હર પલ માંગુ મારી કિસ્મત હવે ખુલી રે ગઈ તારી સાથે મારી સગાઈ થઈ ગઈ તમારી બનવાના ઓરતા ઘણા તમારી બનવાના ઓરતા ઘણા હો આંખોથી આંખોનો ઈશારો થઈ ગયો તમને જોયા ત્યારથી પ્યાર થઈ ગયો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aakho Thi Aakho No Isharo Thai Gayo lyrics in Gujarati by Kajal Maheriya, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.