Ghee Ni Divadiye Aavo Maa by Vanita Patel song Lyrics and video
Artist: | Vanita Patel |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Jayesh Prajapati |
Label: | Lalen Digital |
Genre: | Devotional |
Release: | 2020-06-20 |
Lyrics (English)
GHEE NI DIVADIYE AAVO MAA LYRICS IN GUJARATI: ઘીની દીવડીએ આવો માઁ, The song is sung by Vanita Patel and released by Lalen Digital label. "GHEE NI DIVADIYE AAVO MAA" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul , with lyrics written by Jayesh Prajapati . એ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તારી ચૂંદડીએ હીરલા ચમકે રે ઓ માઁ એના છેડે બ્રહ્માંડ આખું લટકે રે ઓ માઁ ભારતલીરીક્સ.કોમ એ સંકટ વેળા એ દોડી ને આવજે આવીને માવડી મારગ બતાવજે એ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ ઓ માથે આવ્યો છે માડી કળિયુગ કાળો તારા સિવાય મારે કોનો સહારો એ માથે આવ્યો છે માડી કળિયુગ કાળો તારા સિવાય મારે કોનો સહારો એ તારું વીરજ હંભાળી આવજે રે ઓ માઁ તારી સંગે જોગણીયુ લાવજે રે ઓ માઁ ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ ઓ જાણી ને બાળ તારું આવજે તું હામી હોય ભલે માઁ મારી ભક્તિમાં ખામી એ જાણી ને બાળ તારું આવજે તું હામી હોય ભલે માઁ મારી ભક્તિમાં ખામી એ મારા અંતરમાં જ્યોત પ્રગટાવજે રે ઓ માઁ તારે સંગે બેનડીયું લાવજે રે ઓ માઁ ઓ ઓ માઁ ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ ઓ દુનિયા રુઠે તો ભલે ને રુઠે માડી તારી માયા ન છૂટે એ દુનિયા રુઠે તો ભલે ને રુઠે માડી તારી માયા ન છૂટે એ જીવ છૂટે તોયે નામ નહિ છૂટે રે ઓ માઁ તારી ભક્તિ નો તાર નહિ તૂટે રે ઓ માઁ ઓ ઓ માડી ઘીની દીવડીએ આવજો રે ઓ માઁ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ એ તમે આવીને વાણલા વાળજો રે ઓ માઁ. Ae madi gheeni divadiye avajo re o maa O o madi gheeni divadiye avajo re o maa Tame avine vanala vadjo re o maa He tari chundadiae hirala chamke re o ma Aena chhede bramand akhu latake re o maa Ae sankat veda ae dodi ne avje Avine mavdi marg batavje Ae madi gheeni divadiye avajo re o maa Tame avine vanala vadjo re o maa He tame avine vanala vadjo re o maa O mathe avyo chhe madi kadiyug kado Tara sivay mare kono saharo atozlyric.com Ae mathe avyo chhe madi kadiyug kado Tara sivay mare kono saharo Ae taru viraj hanbhadi ne avje re o maa Tare sange joganiyu lavje re o maa O o madi gheeni divadiye avajo re o maa Tame avine vanala vadjo re o maa Ae tame avine vanala vadjo re o maa Ho jani ne bad taru aavje tu hami Hoy bhale maa mari bhakti ma khami Ae jani ne bad taru aavje tu hami Hoy bhale maa mari bhakti ma khami Ae mara antarm jyot pragtaje re o maa Tare sange bendiyu lavje re o maa O o maa gheeni divadiye avajo re o maa Tame avine vanala vadjo re o maa Tame avine vanala vadjo re o maa O duniya ruthe to bhale ne ruthe Madi tari maya na chhute Ae duniya ruthe to bhale ne ruthe Madi tari maya na chhute Ae jiv chhute to nam nahi chhute re o maa Tari bhakti no taar nahi tute o maa O o madi gheeni divadiye avajo re o maa Tame avine vanala vadjo re o maa Ae tame avine vanala vadjo re o maa Ae tame avine vanala vadjo re o maa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghee Ni Divadiye Aavo Maa lyrics in Gujarati by Vanita Patel, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.