Prem To Adhuro Rahyo by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Shreeji Sound Balva |
Genre: | Sad |
Release: | 2020-03-09 |
Lyrics (English)
Prem To Adhuro Rahyo lyrics, પ્રેમ તો અધૂરો રહ્યો the song is sung by Divya Chaudhary from Shreeji Sound Balva. Prem To Adhuro Rahyo Sad soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan. Amen rota meli hasta mukhe haalta thaya Amen rota meli hasta mukhe haalta thaya Rota meli hasta mukhe haalta thaya Tame jiv jiv kayine maro jiv lai gaya Jode jivvu tu pan alvida kayi gaya Jode jivvu tu pan alvida kayi gaya Tame jiv jiv kayine maro jiv lai gaya Jaja pathar dil tu be fikar Badlai gayi have tari najar Jaja pathar dil tu be fikar Badlai gayi have tari najar Tame jiv jiv kayine maro jiv lai gaya Amen rota meli hasta mukhe haalta thaya Rota meli hasta mukhe haalta thaya Tame jiv jiv kayine maro jiv lai gaya Ho..tame jiv jiv kayine maro jiv lai gaya Sacha prem na tame parkha karya Amen potana kari kem parka karya Ame jivan tare name karya Aaj khotu boli ne kem tame farya Ho..prem karyo hato tane khud thi vadhare Chhodta na vicharyu tame ekvare Prem karyo hato tane khud thi vadhare Chhodta na vicharyu tame ekvar Tame jiv jiv kayine maro jiv lai gaya Amen rota meli hasta mukhe haalta thaya Rota meli hasta mukhe haalta thaya Tame jiv jiv kayine maro jiv lai gaya Tame jiv jiv kayine maro jiv lai gaya atozlyric.com Ghar baar chhutya tara lidhe mara Alya tara karta to dushman hara Kidha vina karja kem barya Ame aeva to chhu guna karya tara Tara karya tu bhogvi leje fari madva nu name na leje Tara karya tu bhogvi leje fari madva nu name na leje Tame jiv jiv kayine maro jiv lai gaya Amen rota meli hasta mukhe haalta thaya Rota meli hasta mukhe haalta thaya Tame jiv jiv kayi ne maro jiv lai gaya O..jaja pathar dil tu be fikar Badlai gayi have tari najar Jaja pathar dil tu be fikar Badlai gayi have tari najar Tame jiv jiv kayine maro jiv lai gaya Amen rota meli hasta mukhe haalta thaya Rota meli hasta mukhe haalta thaya Tame jiv jiv kayine maro jiv lai gaya Jode jivvu tu pan alvida kayi gaya Jode jivvu tu pan alvida kayi gaya Tame jiv jiv kayine maro jiv lai gaya Tame jiv jiv kayine maro jiv lai gaya Tame jiv jiv kayine maro jiv lai gaya Tame jiv jiv kayine maro jiv lai gaya અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા રોતા મેલી હસતા મુખે હાલતા થયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા જાજા પથ્થર દિલ તું બે ફીકર બદલાઈ ગયી હવે તારી નજર જાજા પથ્થર દિલ તું બે ફીકર બદલાઈ ગયી હવે તારી નજર તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા રોતા મેલી હસતા મુખે હાલતા થયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા હો..તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા સાચા પ્રેમ ના તમે પારખાં કર્યા અમને પોતાના કરી કેમ પારકા કર્યા અમે જીંવન તારે નામ કર્યા આજ ખોટું બોલી ને કેમ તમે ફર્યાં હો..પ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે છોડતા ના વિચાર્યું તમે એક્વારે પ્રેમ કર્યો હતો તને ખુદ થી વધારે છોડતા ના વિચાર્યું તમે એકવાર તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા રોતા મેલી હસતા મુખે હાલતા થયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા ભારતલીરીક્સ.કોમ ઘર બાર છૂટ્યા તારા લીધે મારા અલ્યા તારા કરતા દુશ્મન હારા કીધા વિના કાળજા કેમ બાળ્યા અમે એવા તો છું ગુના કર્યા તારા તારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે તારા કર્યા તું ભોગવી લેજે ફરી મળવા નું નામ ના લેજે તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા રોતા મેલી હસતા મુખે હાલતા થયા તમે જીવ જીવ કઈ ને મારો જીવ લઇ ગયા ઓ જાજા પથ્થર દિલ તું બે ફીકર બદલાઈ ગયી હવે તારી નજર જાજા પથ્થર દિલ તું બે ફીકર બદલાઈ ગયી હવે તારી નજર તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા અમને રોતા મેલી હસતા મુખે હાલતા થયા રોતા મેલી હસતા મુખે હાલતા થયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા જોડે જીવવું તું પણ અલવિદા કયી ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા તમે જીવ જીવ કયીને મારો જીવ લઇ ગયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem To Adhuro Rahyo lyrics in Gujarati by Divya Chaudhary, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.