Yaad by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Thakor, Kishan Thakor |
Lyricist: | Dilip Ambasar |
Label: | Meldi Studio Kadadara |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-08 |
Lyrics (English)
LYRICS OF YAAD IN GUJARATI: યાદ, The song is sung by Bechar Thakor from Meldi Studio Kadadara . "YAAD" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dilip Thakor and Kishan Thakor , with lyrics written by Dilip Ambasar . The music video of the track is picturised on Chandrika Vyash and Satish Dalvadi. યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે જ્યારે પોતાનું કોઈ તને તરછોડશે તને હઉ થી વધારે મારી યાદ આવશે તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર હો..હો..હો પેલી મુલાકાત ને એક્પલ યાદ કર વફાદાર થઇ ને દીકુ થોડી તો વફા કર હો તારે તો કઈ નઈ ફેર મને પડશે હવે આ જિંદગી નોમ નીજ રહેશે હો..હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે હો..હો..હો રૂપનો ચાંદલિયો તારો કાલે આથમી જાશે એ દાડો કોણ દીકુ હંગુ તારું થાશે હો તારી બેવફાઈ નો અફસોસ તને થાશે મારી વફા નો ત્યારે બદલો વરી જાશે હો…હો..હો યાદ આવશે તને મારી યાદ આવશે તને આજે નઈ તો કાલે મારી યાદ આવશે તને હાચા મારા પ્રેમ ની હાય લાગશે ભારતલીરીક્સ.કોમ તારે આજે નઈ તો કાલે દીકુ રડવું પડશે યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે યાદ આવશે તને મારી યાદ આવશે Yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse atozlyric.com Tane aaje nai to kale mari yaad aavse Jyare potanu koi tane tadsodse Tane hau thi vadhare mari yaad aavse Tane aaje nai to kale mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Ho..ho..ho paeli mulakat ne ekpal yaad kar Wafadar thi ne diku thodi to wafa kar Ho..ho..ho paeli mulakat ne ekpal yaad kar Wafadar thi ne diku thodi to wafa kar Ho tare to kai nai fer mane padse Have aa jindagi nomnij rehse Ho..ho..ho yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Hohoho rupno chadaliyo taro kale aathmi jaase Ae daro kon diku hagu taru thase Ho..ho..ho rupno chadaliyo taro kale aathmi jaase Ae daro kon diku hagu taru thase Ho tari bewafai no afsos tane thaase Mari wafa no tyare badlo vari jaase Ho..ho..ho yaad aavse tane mari yaad aavse Tane aaje nai to kale mari yaad aavse Tane hacha mari prem ni haay lagse Tare aaje nai to kale diku radvu padse Yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Yaad aavse tane mari yaad aavse Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Thakor, Kishan Thakor. Includes YouTube video and lyrics in multiple languages.