Navi Vahu by Santvani Trivedi song Lyrics and video
Artist: | Santvani Trivedi |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Traditional |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2025-01-16 |
Lyrics (English)
LYRICS OF NAVI VAHU IN GUJARATI: નવી વહુ, The song is sung by Santvani Trivedi from Saregama Gujarati . "NAVI VAHU" is a Gujarati Playful song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Traditional . The music video of the track is picturised on Sweta Sen and Saurab Rajyagguru. આંખો ના ઈશારા કરે છે તાલ ચમકીલા લાગે છે એના રે ગાલ આંખો ના ઈશારા કરે છે તાલ ચમકીલા લાગે છે એના રે ગાલ નાક કેરી નથણી કરે ધમાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ દૂર દૂર થી જોને કેવી હરખાય એના રૂપ નો રંગ ફૂલ્યો ના સમાય મોગરા ની વેણી થી બાંધ્યા છે વાળ શરમાઈને જોવે છે આમ તેમ આમ આંખો ની કાજલ થી લાગે પ્રેમાળ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ નમણી નજર ના છે નખરા ઘણા હૈયે વાગે જોને સુર નવા ઘમ્મર ઘાઘરો ને લચકાતી ચાલ ગોરા ગોરા ગાલ છે ને ગાલ પર ગુલાલ વગડા મા ચાલે છે શું ગોલમાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ માલા રે માલ લહેરિયું લાલ ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ નવી તે વહુ ના હાથ મા રૂમાલ Aankho na ishara kare che taal chamkila lage che ena re gaal Aankho na ishara kare che taal chamkila lage che ena re gaal Naak keri natali kare dhamal navi te vahu na haath ma rumal Mala re mal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Dur dur thi jone kevi harkhay ena roop no rang fulyo na samay Mogra ni veni thi bandhya che vaad sarmaine jove che aam te aam Aankho ni kajal thi lage premal navi te vahu na haath ma rumal Mala re mal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Namani najar na che nakhra ghana haiyye vage jone sur nava Ghammer ghaghro ne lachkati chal gora gora gaal che ne gaal par gulab Vagda ma chale che shu golmal navi te vahu Mala re mal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Mala re mal laheriyu laal ghammer ghammer chale re chal Navi te vahu na hath ma rumal Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Navi Vahu lyrics in Gujarati by Santvani Trivedi, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.