Prem Kari Lejo by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Love |
Release: | 2023-01-28 |
Lyrics (English)
Ho koi na mate jivi lejo koi na mate mari jajo Koi na mte jivi lejo koi na mate mari jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Koi ne yaado ma rakho ne koi ne bhuli jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Ho vichari ne vichari lejo aek var Malshe nahi aava manso fari var Vichari ne vichari lejo aek var Malshe nahi aava manso fari var Koi ni mate hasi lejo koi ni agal roi jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Ho koi na mate jivi lejo koi na mate mari jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Ho koi male khota ne koi male sara Jivan ma malta nathi manso kadi dharya Ho ghani var potana thai na shake tara Ghana aeva parka je thai ne rahe mara Mali le aa prem ne roj nathi malto Samay kyarey pan koi ni rah nathi joto Mali le aa prem ne roj nathi malto Samay kyarey pan koi ni rah nathi joto Koi ne dimag ma rakho koi ne dil ma jaga dejo Thodi chhe aa jindagi tame prem kari lejo Ho koi na mate jivi lejo koi na mate mari jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Ram na ramkda ma mati ni maya Aema lage chhe mane tamari maya Ghana aeva chhe je kam ma na aaya Ghana ae ghasai ne sambadho nibhavya Jya sudhi na thay alya ankho mari bandh Tya sudhi nibhavshu ame sambadh Jya sudhi na thay alya ankho mari bandh Tya sudhi nibhavshu ame sambadh Ho koi ne jivan ma rakho Koi ne man ma rakhi dejo Thodi chhe aa jindagi tame prem kari lejo Koi na mate jivi lejo koi na mate mari jajo Thodi chhe aa jindagi tame prem kari lejo Ho thodi chhe aa jindagi tame prem kari lejo Ho thodi chhe aa jindagi tame prem kari lejo Thodi chhe aa jindagi tame prem kari lejo. હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો કોઈને યાદોમાં રાખો ને કોઈને ભુલી જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો વિચારીને વિચારી લેજો એક વાર મળશે નહીં આવા માણસો ફરી વાર વિચારીને વિચારી લેજો એક વાર મળશે નહીં આવા માણસો ફરી વાર atozlyric.com કોઈની માટે હસી લેજો કોઈની આગળ રોઈ જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો કોઈ મળે ખોટા ને કોઈ મળે સારા જીવનમા મળતા નથી માણસો કદી ધાર્યા હો ઘણી વાર પોતના થઈ ના શકે તારા ઘણા એવા પારકા જે થઇને રહે મારા મળી લે આ પ્રેમને રોજ નથી મળતો સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો મળી લે આ પ્રેમને રોજ નથી મળતો સમય ક્યારેય પણ કોઈની રાહ નથી જોતો કોઈને દિમાગમાં રાખો કોઈને દિલમાં જગા દેજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો રામના રમકડા માં માટીની કાયા એમાં લાગે છે મને તમારી માયા ઘણા એવા છે જે કામમાં ના આયા ઘણા એ ઘસાઈને સંબંધો નિભાવ્યા જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ જ્યા સુધી ના થાય અલ્યા આંખો મારી બંધ ત્યા સુધી નિભાવશુ અમે સંબંધ હો કોઈને જીવન માં રાખો કોઈને મન માં રાખી દેજો થોડી છે આ જીંદગી, તમે પ્રેમ કરી લેજો કોઈના માટે જીવી લેજો કોઈના માટે મરી જાજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો હો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો થોડી છે આ જીંદગી તમે પ્રેમ કરી લેજો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Kari Lejo lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.