Male Che Aankho Dil Jodi Nakho by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Aarav Kathi |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-04-07 |
Lyrics (English)
MALE CHE AANKHO DIL JODI NAKHO LYRICS IN GUJARATI: મળે છે આંખો દિલ જોડી નાખો, This Gujarati Love song is sung by Mahesh Vanzara & released by T-Series Gujarati . "MALE CHE AANKHO DIL JODI NAKHO" song was composed by Chirag Goswami , with lyrics written by Aarav Kathi . The music video of this track is picturised on Mahesh Vanzara and Viyona Patil. એ નહિ જોણતા તો જોણી લો ઓળખાણ થોડી આલી દો આગળ આવે ગોમ મારુ બોલવુ હોય એ બોલી દો વાત મારી મોની જો દિલ થી દિલ જોડી દો આગળ આવે ગોમ મારુ બોલવુ હોય એ બોલી દો હે મળે છે ઓખો તમે દિલ જોડી નોખો હા હા હા હા મળે છે ઓખો તમે દિલ જોડી નોખો નખરા ના કરસો વધાર કે મારો નંબર લેતી જા કે તારો નંબર દેતી જા એ મળ્યો છે મોકો દિલ જોડી નોખો કે મારો નંબર લેતી જા કે તારો નંબર દેતી જા એ મળ્યો છે મોકો મારી દયો ચોકો કે મારો નંબર લેતી જા કે તારો નંબર દેતી જા હે બસ ની રે શીટ માં બેઠી જોવે એક ધારી બસ કર પગલી જાન લેગી ક્યા હમારી કે જાન લેગી ક્યા હમારી હો તમે છો ક્યુટી અને હુ છુ રે નોટી હે હે હે તમે છો ક્યુટી અને હુ છુ રે નોટી પ્રેમ નો ખેલિયે રે જુગાર કે મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા એ મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા હો ખાલી આ દિલ મારુ ખાલી આ શીટ જગ્યા કરું તમારી બેહિજો ને પ્લીઝ હા હા હા કરવીતી મારે મારા દલડાં માં ફિટ તુ કેતી હોય તો જીવન ભર ની લઉ ટિકિટ ભારતલીરીક્સ.કોમ અલી શુ તમારુ નોમ ને ચિયુ તમારુ ગોમ સરનોમુ આલો તો મારા હૈયે થાય હોમ મારા હૈયે થાય હોમ હો મને લાગ્યો છે નેડો નઈ મેલુ તારો છેડો હે હે હે લાગ્યો તારો નેડો નઈ મેલુ છેડો દિલ થી કરું ઈઝહાર કે મેહમોન નંબર લેતા જો કે તમારો નંબર દેતા જો કે મારો નંબર લેતા જો તમારો નંબર દેતા જો હા હાઇવે પર ગોમ મારુ આવશે રે હમણાં તને કઉસું રે અલી ધયોન તારુ છે ચમણાં અરે હો હો હો તુ ડિમ્પલ વાળી ગર્લ હુ બીઅર્ડ બોય બોલો ને બોલો પછી ઘટે શુ રે કોય હો નોટ ઉપર નંબર લખી આલુ મારી વાલી હા હોય જો તારી તો તું સ્માઈલ દે ને સ્માઈલ દે ને મારી વાલી એ હવે લખી લે નંબર તારા મોબાઇલ ની અંદર લખી લે નંબર મોબાઈલ ની અંદર સેવ કરી લેજે મારી જાન કે મારો નંબર લેતી જઈ એનો નંબર દેતી જઈ હે એતો મિસ્ડ કોલ કરતી જઈ એનો નંબર દેતી જઈ Ae nahi jonta to joni lo Odakhan thodi aali do Agad ave gom maru Bolvu hoy ae boli do Vat mari moni jo Dil thi dil jodi do Agad ave gom maru Bolvu hoy ae boli do He made che okho Tame dil jodi nokho Ha ha ha ha Made che okho Dil jodi nokho Nakhra na karso vadhar Ke maro number leti ja Ke taro numbar deti ja Ae madyo che moko Dil jodi nokho Ke maro number leti ja Ke taro numbar deti ja atozlyric.com Ae madyo che moko Mari dyo choko Ke maro number leti ja Ke taro numbar deti ja He bus ni re sheet ma bethi jove ek dhari Bas kar pagli jaan legi kya hamari Ke jaan legi kya hamari Ho tame cho cuty ane hu chu re naughty He he he he Tame cho cuty hu chu re naughty Prem no kheliye re jugaar Ke maro number leti ja Ke taro numbar deti ja Ae maro number leti ja Ke taro numbar deti ja Ho khali aa dil maru Khali aa sheet Jagya karu tamari behijo ne please Are ha ha ha Karviti mare mara dalda ma feet Tu keti hoy to jivan bhar ni lau ticket Ali shu tamaru nome ne chiyu tamaru gom Sarnomu aalo to mara haiye thay hom Mara haiye thay hom Ho mane lagyo che nedo nai melu taro chedo He he he he Lagyo taro nedo nai melu chedo Dil thi karu izhar Ke mehmon number leta jo Ke tamaro number deta jo Ke maro number leta jo Ke tamaro numbar deta jo Ha highway par gom maru Aavse re hamna Tane kau su re ali dhyon taru che chamna Are ho ho ho Tu dimple vadi girl hu beard boy Bolo ne bolo pachi ghate shu re koy Ho note upar number lakhi aalu mari vali Ha hoy jo tari to tu smile de ne smile de ne mari vali Ae have lakhi le number mobile ni under Lakhi le number mobile ni under save kari le je mari jaan Ke maro number leti jai eno number deti jai He eto missed call karti jai eno number deti jai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Male Che Aankho Dil Jodi Nakho lyrics in Gujarati by Mahesh Vanzara, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.