Cham Na Aai Gomde by Vipul Susra song Lyrics and video
Artist: | Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Manu Rabari, Maulik Desai |
Label: | VM DIGITAL |
Genre: | Sad |
Release: | 2021-12-03 |
Lyrics (English)
CHAM NA AAI GOMDE LYRICS IN GUJARATI: Cham Na Aai Gomde (ચમ ના આઈ ગોમડે) is a Gujarati Sad song, voiced by Vipul Susra from VM Digital . The song is composed by Jackie Gajjar , with lyrics written by Manu Rabari and Maulik Desai . The music video of the song features Karan Rajveer and Krishna Zala. Rove maru man Ae padyu vacasion aaya re memom Tu na aai cham rove maru man Padyu vacasion aaya re memom Tu na aai cham rove maru man Meli hu lamne hath bethyo chhu lebade Ae tame padyu vacasion toye na aaya re gomde Thai gaya set tame gai sher ma Pachhavali na aaya tame gom ma Tame gom ma Pade raja ao tarat hu aai jayo gomde Ae yaad karo to sogand khadhel khera na chhedde Meli hu lamne hath bethyo chhu lebade Bethyo chhu lebade Ae ghadi ghadi vichar mane man ma aeva thay 6 mahin thi dur hati fari to nahi jaay Fari to nahi jaay Vacasion pade dada thai gaya das bar Haju sudhi gomde cham aai nahi yaar Cham aai nahi yaar Mone na man maru koi vat maa Hukata nathi aasu mari ankh maa Mari ankh maa Hu to havar thi bethi jau bus stand na bokde Bus khali khali badhi jaay tu to na utare Meli hu lamne hath bethyo chhu lebade Bethyo chhu lebade Das dada thi phone aeno bandh re bole Whatsapp insta na facebook khole Na facebook khole Man lage chhe aavi gai kok ni vat ma Amne ungh nathi aavti rat ma Nathi aavti rat ma Thayu shu hase nathi koy hamjatu Kone jai ne karvi mara dalda ni vato Mara dalda ni vato Madto nathi jawab koy magaj na chopde Ae lakhu tari yaado ma geet vada na vakhde Meli hu lamne hath bethyo chhu lebade Bethyo chhu lebade. રોવે મારુ મન એ પડયું વેકેશન આયા રે મેમોન તું ના આઈ ચમ રોવે મારુ મન પડયું વેકેશન આયા રે મેમોન તું ના આઈ ચમ રોવે મારુ મન મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે એ તમે પડયું વેકેશન તોયે ના આયા રે ગોમડે થઇ ગયા સેટ તમે જઈ શેરમાં પાછાવળી ના આયા તમે ગોમમાં તમે ગોમમાં પડે રજા ઓ તરત હું આઈ જાયો ગોમડે એ યાદ કરો તો સોગંદ ખાધેલ ખેતરનાં છેડડે મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે બેઠયો છુ લેબડે એ ઘડી ઘડી વિચાર મને મનમાં એવા થાય 6 માહિનથી દૂર હતી ફરી તો નહિ જાય ફરી તો નહિ જાય વેકેશન પડે દાડા થઇ જ્યાં દસ બાર હજુ સુધી ગોમડે ચમ આઈ નહિ યાર ચમ આઈ નહિ યાર atozlyric.com મોને ના મન મારુ કોઈ વાતમાં હુકાતા નથી આંસુ મારી આંખમાં મારી આંખમાં હું તો હવારથી બેસી જઉં બસ સ્ટેન્ડનાં બોકડે બસ ખાલી ખાલી બધી જાય તું તો ના ઉતરે મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે બેઠયો છુ લેબડે દસ દાડાથી ફોન એનો બંધ રે બોલે વોટ્સઅપ ઇન્સ્ટા ના ફેસબુક ખોલે ના ફેસબુક ખોલે મન લાગે છે આવી ગઈ કોકની વાતમાં અમને ઊંઘ નથી આવતી રાતમાં નથી આવતી રાતમાં થયું શું હશે નથી કોય હમજાતું કોને જઈને કરવી મારા દલડાંની વાતું મારા દલડાંની વાતું મળતો નથી જવાબ કોય મગજનાં ચોપડે એ લખું તારી યાદોમાં ગીત વાડાનાં વખડે મેલી હું લમણે હાથ બેઠયો છુ લેબડે બેઠયો છુ લેબડે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Cham Na Aai Gomde lyrics in Gujarati by Vipul Susra, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.