Fera Bije Nai Fare by Vipul Susra song Lyrics and video
Artist: | Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar, Pankaj Mistry |
Lyricist: | Maulik Desai |
Label: | Vipul Susra Official |
Genre: | Love |
Release: | 2024-01-31 |
Lyrics (English)
FERA BIJE NAI FARE LYRICS IN GUJARATI: Fera Bije Nai Fare (ફેરા બીજે નઈ ફરે) is a Gujarati Love song, voiced by Vipul Susra from Vipul Susra Official . The song is composed by Jackie Gajjar and Pankaj Mistry , with lyrics written by Maulik Desai . Ho bhale darave aa duniya ae koi thi nai dare Ho bhale darave aa duniya ae koi thi nai dare Bhale darave aa duniya ae koi thi nai dare Me prem evo karyo ae bije phera nai phare Ho koina keva thi ae kadi ae khotu paglu nai bhare Koina keva thi ae koi di khotu paglu nai bhare Me sath evo apyo che godi dago nai kare Ho preet ni veri duniya ne chaht ni su khabar Nathi chaltu amne ek bija vagar Preet ni veri duniya ne chaht ni su khabar Nathi chaltu amne ek bija vagar Ho mane bharoho che jaan mari bhuli nai pade Mane bharoho che jaan mari bhuli nai pade Koi bija hare painva ae choriye nai chade atozlyric.com Ho bhale darave aa duniya ae koi thi nai dare Bhale darave aa duniya ae koi thi nai dare Me love evo karyo ke bije lagan nai kare Ho me love evo karyo ke bije lagan nai kare Ho nonpan ma nehar jata hare hare Mann thi mann no medap thai jyo ene mare Ho ek bijanu mudhu na joiae hoj havare To to mud off thai jay che amare Ho mane haiye het karnari jo fari jay aaje To to mari varso juni preetdi laje Haiye het karnari jo fari jay aaje To to mari varso juni preetdi laje Ho mari ghadiyar bodhnari bija ni bangdi nai pere Ghadiyar bodhnari bija ni bangdi nai pere Me prem evo karyo che bije lagan nai kare Ho bhale darave aa duniya ae koi thi nai dare Bhale darave aa duniya ae koi thi nai dare Me prem evo karyo che bije phera nai phare Ho me love evo karyo ke bije lagan nai kare Ho me parva nathi kari koini ene pamvane Harvu padse amara prem same bhagvan ne Ho lakh kosis kare loko ae nai mane Mane aapel vachan bhuli sake sane Ho moni jay aa mankho to jode phera pharsu Naito ame hasta hasta mot valu karsu Moni jay aa mankho to jode phera pharsu Naito ame hasta hasta mot valu karsu Koi chadava kare toy ek ni be nai thay Koi chadava kare toy ek ni be nai thay Man meli ne koi parkana ghare nai jay Ho bhale darave aa duniya ae koi thi nai dare Bhale darave aa duniya ae koi thi nai dare Me prem evo karyo che bije phera nai phare He lekhke love evo karyo ke bije lagan nai kare હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે મેં પ્રેમ એવો કર્યો એ બીજે ફેરા નઈ ફરે હો કોઈના કેવા થી એ કદી એ ખોટું પગલું નઈ ભરે કોઈના કેવા થી એ કોઈ દી ખોટું પગલું નઈ ભરે મેં સાથ એવો આપ્યો છે ગોડી દગો નઈ કરે હો પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર નથી ચાલતું અમને એક બીજા વગર પ્રીત ની વેરી દુનિયા ને ચાહત ની સુ ખબર નથી ચાલતું અમને એક બીજા વગર હો મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે મને ભરોહો છે જાન મારી ભુલી નય પડે કોઈ બીજા હરે પૈણવા એ ચોરીયે નય ચડે હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે ભારતલીરીક્સ.કોમ હો નોનપણ માં નેહાર જતા હારે હારે મન થી મન નો મેળાપ થઇ જ્યો એને મારે હો એક બીજાનું મુઢુ ના જોઈએ હોજ હવારે તો તો મૂળ ઑફ થઇ જાય છે અમારે હો મને હૈયે હેત કરનારી જો ફરી જાય આજે તો મારી વરસો જુની પ્રીતડી લાજે હૈયે હેત કરનારી જો ફારી જાય આજે તો મારી વરસો જુની પ્રીતડી લાજે હો મારી ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નય પેરે ઘડિયાળ બોધનારી બીજા ની બંગડી નઈ પેરે મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે મેં પ્રેમ એવો કર્યો છે બીજે ફેરા નઈ ફરે હો મેં લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે હો મેં પરવા નથી કરી કોઈની એને પામવાને હારવું પડસે અમારા પ્રેમ સામે ભગવાન ને હો લાખ કોસીસ કરે લોકો એ નઈ માને મને આપેલ વચન ભૂલી શકે સાને હો મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ મોની જાય આ મનખો તો જોડે ફેરા ફરસુ નઈતો અમે હસતા હસતા મોટ વાળું કરશુ કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય કોઈ ચડવા કરે તોય એક ની બે નઈ થાય મન મેલી ને કોઈ પારકાના ઘરે નઈ જાય હો ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે ભલે ડરાવે આ દુનિયા એ કોઈ થી નઈ ડરે મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગન નઈ કરે હે લેખકે લવ એવો કર્યો કે બીજે લગન નઈ કરે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fera Bije Nai Fare lyrics in Gujarati by Vipul Susra, music by Jackie Gajjar, Pankaj Mistry. Includes YouTube video and lyrics in multiple languages.