Zalavadi Jhumli by Parth Oza song Lyrics and video
Artist: | Parth Oza |
---|---|
Album: | Single |
Music: | Kushal Chokshi |
Lyricist: | Janki Gadhavi |
Label: | Saregama Gujarati |
Genre: | Masti |
Release: | 2024-07-25 |
Lyrics (English)
ઝાલાવાડી ઝુમલી | ZALAVADI JHUMLI LYRICS IN GUJARATI: The song is sung by Parth Oza under Saregama Gujarati label. "ZALAVADI JHUMLI" Gujarati song was composed by Kushal Chokshi , with lyrics written by Janki Gadhavi . The music video of this Masti song stars Rajat Ravat, Shaileshkumar and Kunal Athwal. કહેતી હતી બહેનપણી ને ફરવા જવા મન છે તારું હાલ ને તને હારે લઇ જઉં મન ખોલી ને કે તો ખરી બોલ ને શું જોઈએ અલી ઝટપટ હું લાવી દઉં ઓ રે વ્હાલી ઝમકુડી માન મારી ઝમકુડી કહી દે હા લઈ જઉં તને હું આ ઘડી હાલ ને હારે ઝમકુડી જામશે જોડી ઝમકુડી મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ હાલવું સે કઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ હાલવું સે કઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ આગળ પાછળ ફરે રાખું તોયે મારી હારે આવતી નથી આગળ પાછળ ફરે રાખું આજીજી હું કરે રાખું તોયે મારી વાત માનતી નથી આજીજી હું કરે રાખું ઓ રે વ્હાલી ઝમકુડી માન મારી ઝમકુડી કહી દે હા લઈ જઉં તને હું આ ઘડી હાલ ને હારે ઝમકુડી જામશે જોડી ઝમકુડી મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ હાલવું સે કઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ હાલવું સે કઈ કહેવું સે કે પછી મારી હારે વાંધો સે કંઈ ઝાલાવાડી ઝુમલી રે મેળામા તારે હાલવું સે કે નઈ Kehti hati benpani ne Farva java man che taru Haal ne tane hare lai jau Man kholi ne ke to khari Bol ne shu joiye ali Jhatpat hu laavi dau O re vhali jhamkudi Maan maari jhamkudi Kahi de ha lai jau tane hun aa ghadi Haal ne haare jhamkudi Jaamshe jode jhamkudi Man muki maari sang mahaal to khari Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai E halvu se kai kehvu se Ke pachi maari haare vandho se kai E halvu se kai kehvu se ke pachi maari haare vandho se kai Zalawadi jhumli re Mela maa tare haalvu se ke nai Agal pachal fare Raakhu Toye mari haare aavti nathi Agal pachal fare Raakhu Ajiji hu kare raakhu Toye maari vaat manti nathi Ajiji hu kare raakhu O re vhali jhamkudi Maan maari jhamkudi Kahi de ha lai jau tane hun aa ghadi Haal ne haare jhamkudi Jaamshe jode jhamkudi Man muki maari sang mahaal to khari Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai E halvu se kai kehvu se Ke pachi maari haare vandho se kai E halvu se kai kehvu se ke pachi maari haare vandho se kai Zalawadi jhumli re Mela maa taare haalvu se ke nai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Zalavadi Jhumli lyrics in Gujarati by Parth Oza, music by Kushal Chokshi. Includes YouTube video and lyrics in multiple languages.