Dev Dwarika Wala by Khushbu Panchal song Lyrics and video
Artist: | Khushbu Panchal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | The Khushbu Panchal |
Genre: | Tran Tali (3 Tali), Krishna Bhajan Lyrics |
Release: | 2021-03-27 |
Lyrics (English)
DEV DWARIKA WALA LYRICS IN GUJARATI: દેવ દ્વારિકા વાળા, The song is sung by Khushbu Panchal and released by The Khushbu Panchal label. "DEV DWARIKA WALA" is a Gujarati Tran Tali (3 Tali) and Krishna Bhajan song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . હો મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા ઓ રે ગોવાળિયા..ઓ રે ગોવાળિયા હોના ની નગરી વાળા, દરિયા કોઠે ભાળ્યા ઓરે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા હો બાવન ગજ ની ધજા, બોલે હઉ ને મજા બાવન ગજ ની ધજા, બોલે હાઉ ને મજા એ અમે ઠાકર વાળા, કોનજી ઓ કાળા ઓરે ગોવાળિયા..અલ્યા અરે ગોવાળિયા મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા ઓરે ગોવાળિયા..અલ્યા અરે ગોવાળિયા હો કોના તારી માયા, અમને ખેંચી લાયા તને રૂબરૂ મળવા, દ્વારિકા માં આયા ભારતલીરીક્સ.કોમ હો હીર ની ચીર લાયા, માંગુ તારી છાયા તારા રે રંગ માં, અમે રે રંગાયા હો જુવો મારી સામે, જિંદગી તારે નામે જુવો મારી સામે, જિંદગી તારે નામે હો આયા રે પગ-પાળા, કરજો રે રખવાળા ઓરે ગોવાળિયા..અલ્યા ઓરે ગોવાળિયા મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા ઓ રે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા હો કોના તને કરવી હૈયા કેળી વાતો વાતો વધી પડશે ને ખૂટી પડશે રાતો હો ગાયો ચારતા હતા, એ દાડા નો નાતો નોન પણા નો નેડલો ભૂલે ના ભુલાતો હો ઝાલો મારો હાથ દ્વારિકાના નાથ ઝાલો મારો હાથ દ્વારિકાના નાથ હો ગોકુળ ની હું બાળા, તારા નોમ ની માળા ઓ રે ગોવાળિયા..ઈ રે ગોવાળિયા મિસ્ટર મોરલી વાળા, દેવ દ્વારિકા વાળા ઓ રે ગોવાળિયા..અલ્યા ઓ રે ગોવાળિયા હોના ની નગરી વાળા, દરિયા કોઠે ભાળ્યા ઓ રે ગોવાળિયા..અલ્યા ઈ રે ગોવાળિયા ઓ રે ગોવારિયા..અલ્યા ઈ રે ગોવાળિયા Ho mistar morli wala, dev dwarika wala O re govariya..o re govariya Hona ni nagri wala, dariya kothe bharya Ore govariya..alya o re govariya Ho bavan gaj ni dhaja, bole hau ne maja Bavan gaj ni dhaja, bole hau ne maja atozlyric.com Ae ame thakar wala, konji o kala Ore govariya..alya are govariya Mistar morli wala, dev dwarika wala O re govariya..alya are govariya Ho kona tari maya, amne khechi laya Tane rubaru madva, dwarika ma aaya Ho heer ni chir laya, mangu tari chhya Tara re rang ma, ame re rangaya Ho juvo mari same, jingadi tare name Juvo mari same, jingadi tare name Ho aaya re pag paara, karjo re rakhwala Ore govariya..alya ore govariya Mistar morli wala, dev dwarika wala O re govariya..alya o re govariya Ho kona tane karvi haiya keri vato Vato vadhi padse ne khuti padse rato Ho gaayo charta hata, ae dara no naato Non pana no nedlo bhule na bhulato Ho jalo maro haath dwarika na naath Jalo maro haath dwarika na naath Ho gokul ni hu bala, tara nom ni mala O re govariya..i re govariya Mistar morli wala, dev dwarika wala O re govariya..alya o re govariya Hona ni nagri wala, dariya kothe bharya O re govariya..alya i re govariya O re govariya..alya i re govariya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dev Dwarika Wala lyrics in Gujarati by Khushbu Panchal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.