Karti Nathi Godi Mane Pela Jevo Pyar by Vipul Susra song Lyrics and video
Artist: | Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Amarat Vayad, Rajan Rathod Vayad |
Label: | Raghav Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-01 |
Lyrics (English)
કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર | KARTI NATHI GODI MANE PELA JEVO PYAR LYRICS IN GUJARATI is recorded by Vipul Susra from Raghav Digital label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Karti Nathi Godi Mane Pela Jevo Pyar" are penned by Amarat Vayad and Rajan Rathod Vayad . The music video of the Gujarati track features Samarth Sharma and Chhaya Thakor. He karti nathi godi man pela jevo pyaar He he he rakhti nathi pagal pela jevi hambhar Ae karti nathi laalo laalo kari laad Ae naa reti ghadi door love katri bharpur Naa reti ghadi door love katri bharpur Ae…karti nathi karti ti phone aakhi raat He…monti nathi monti ti pela jevi vaat Ho dodhi vaate jaghdo kari mara thi ruthi se Bija vade chadi khutel mara thi khuti se Ho ho mari homi najre fare joi dal maru dukhi se Mohbbat maa milavat kari ae sukhi se atozlyric.com Ae lutari ae lutyu maru sukh aayu andharyu dukh Lutari ae lutyu maru sukh aayu andharyu dukh Ae…bewafa ae batavi didhi aeni jaat He…bewafa ae batavi didhi aeni jaat He…batavi gai sevate aeni okaat He…karti nathi godi man pela jevo pyaar Ho mel hato man maa aena mane hamjonona Preet kari pith pachhad mari gai mane ghaa Ho ho ho kor kapat rachi ver karya bhaibando maa Dagari dago kari vali gai aeno daav Ae nakli nekryo maro maal Naa prem ma padyo saar Ae nakli nekryo maro maal Naa prem ma padyo saar He…mara vali nekdi tu shu badmash He…khai gayo hu prem ni baji maa maar He…mara kevu monoto karta naa koi pyaar He…khali rahyu khodyu maru nikdi gayo swas He karti nathi godi man pela jevo pyaar હે કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર હે હે હે રાખતી નથી પાગલ પેલા જેવી હંભાળ એ કરતી નથી લાલો લાલો કરી લાડ એ ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર ના રેતી ઘડી દૂર લવ કરતી ભરપૂર એ…કરતી નથી કરતી તી ફોન આખી રાત હે…મોનતી નથી મોનતી તી પેલા જેવી વાત હો દોઢી વાતે ઝઘડો કરી મારા થી રૂઠી સે બીજા વાદે ચડી ખુટેલ મારા થી ખૂટી સે હો હો મારી હોમી નજરે ફરે જોઈ દલ મારુ દુઃખી સે મોહબ્બત માં મિલાવટ કરી એ સુખી સે ભારતલીરીક્સ.કોમ એ લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ લૂંટારી એ લુંટ્યું મારુ સુખ આયુ અણધાર્યું દુઃખ એ…બેવફા એ બતાવી દીધી એની જાત હે…બેવફા એ બતાવી દીધી એની જાત હે…બતાવી ગઈ સેવટે એની ઓકાત હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર હો મેલ હતો મન માં એના મને હમજોનો પ્રીત કરી પીઠ પાછળ મારી ગઈ મને ઘા હો હો હો કોળ કપટ રચી વેળ કર્યા ભઇબંદો માં દગારી દગો કરી વાળી ગઈ એનો દાવ એ નકલી નેકર્યો મારો માલ ના પ્રેમ માં નેકર્યો સાર એ નકલી નેકર્યો મારો માલ ના પ્રેમ માં પડયો સાર હે…મારા વાળી નેકળી તું શું બદમાશ હે…ખઈ ગયો હું પ્રેમ ની બાજી મા માર હે…મારા કેવું મોનોતો કરતા ના કોઈ પ્યાર હે…ખાલી રહ્યું ખોળ્યું મારુ નીકળી ગયો શ્વાસ હે…કરતી નથી ગોડી મન પેલા જેવો પ્યાર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Karti Nathi Godi Mane Pela Jevo Pyar lyrics in Gujarati by Vipul Susra, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.