Boom Padave Che by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Love |
Release: | 2021-06-17 |
Lyrics (English)
બુમ પડાવે છે | BOOM PADAVE CHE LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from VM Digital label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Boom Padave Che" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Yuvraj Suvada and Ishika Sirshath. Ho instagram jou ke jou facebook ma Ho instagram jou ke jou facebook ma Twitter ni tweet re jou koi group ma Ho ho story jou to status jou to Story jou to status jou to He tara mara…tara mara…tara mara He tara mara phota to boom padave se Ho ho tara mara phota to boom padave se Ho..tari mari reel ne tara mara vidia Chalavi riyu se aakhu re midea Ho ho ho..tari mari reel ne tara mara vidia Chalavi riyu se aakhu re midea Comment kare se koi share kare chhe Comment kare se koi share kare chhe He tara mara…tara mara…tara mara He tara mara phota to boom padave chhe He tara mara phota to boom padave chhe Ho bhaibandh mitro na aavese phone Tari hare ubhi ae chhori se kon Ho ho ho bhaibandh mitro na aave se phone Tari hare ubhi ae chhori se kon Ho call aavese message aavese Keva call aavese message aavese Are tara mara…tara mara…tara mara He tara mara phota to boom padave chhe He tara mara phota to boom padave chhe atozlyric.com Ho ho aaj kaal chare baju tari mari charcha Koine game ne koine lage marcha Ho ho ho aaj kaal chare baju tari mari charcha Koine game ne koine lage marcha Ho koi like kare se dislike kare se Koi like kare se dislike kare se He tara mara…tara mara…tara mara He tara mara phota to boom padave chhe He tara mara phota to boom padave chhe Tara mara phota to boom padave chhe ભારતલીરીક્સ.કોમ હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુક માં હો ઇન્સ્ટાગ્રામ જોઉં કે જોઉં ફેસબુક માં ટ્વિટર ની ટવિટ રે જોઉં કોઈ ગ્રુપ માં હો હો સ્ટોરી જોઉં તો સ્ટેટ્સ જોઉં તો સ્ટોરી જોઉં તો સ્ટેટ્સ જોઉં તો હે તારા મારા…તારા મારા..તારા મારા હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હો હો તારા મારા ફોટા તો બુમ પડાવે સે હો તારી મારી રીલ ને તારા મારા વીડિયા ચલાવી રિયુ સે આખું રે મીડિયા હો હો હો તારી મારી રીલ ને તારા મારા વીડિયા ચલાવી રિયુ સે આખું રે મીડિયા કોમેન્ટ કરે સે કોઈ સેર કરે છે કોમેન્ટ કરે સે કોઈ સેર કરે છે હે તારા મારા…તારા મારા..તારા મારા હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હો ભાઈબંધ મિત્રો ના આવેશે ફોન તારી હારે ઉભી એ છોરી સે કોણ હો હો હો ભાઈબંધ મિત્રો ના આવેસે ફોન તારી હારે ઉભી એ છોરી સે કોણ હો કોલ આવેશે મેસેજ આવેશે કેવા કોલ આવેશે મેસેજ આવેશે અરે તારા મારા…તારા મારા..તારા મારા હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હો હો આજ કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા કોઈને ગમે ને કોઈને લાગે મરચા હો હો હો આજ કાલ ચારે બાજુ તારી મારી ચર્ચા કોઈને ગમે ને કોઈને લાગે મરચા હો કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે કોઈ લાઈક કરે સે ડીસ્લાઇક કરે સે હે તારા મારા…તારા મારા..તારા મારા હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે હે તારા મારા ફોટા તો બુમ પડાવે સે તારા મારા ફોટા તો બુમ પડાવે સે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Boom Padave Che lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.