Godi Tane Jabbar Prem Karu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Naresh Thakor |
Label: | Ekta Sound |
Genre: | Love |
Release: | 2024-06-22 |
Lyrics (English)
GODI TANE JABBAR PREM KARU LYRICS IN GUJARATI: ગોડી તને જબ્બર પ્રેમ કરું, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "GODI TANE JABBAR PREM KARU" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Naresh Thakor . The music video of this track is picturised on Jignesh Barot and Palak Patel. હો તારા માટે દેવો ના ડુંગરા ચડુ હો તારા માટે દેવો ના ડુંગરા ચડુ તને પામવા ની હુ તો અરજ કરું ગોડી તને હું જબ્બર પ્રેમ કરું હો રોજ ઊઠીને કુદરત ને કગરુ તુ મારી થાય એવી આશા લઇ ફરુ ગોડી તને હું જબ્બર પ્રેમ કરું હો ઓમ તો તારે મારે રોજ વાત થાય છે દલડા ની વાત તને કેહવા નુ મન થાય છે કેહવા જઉ તો મારો જીવ ગભરાય છે હો બીજાની તું થાય એવી વાત થી ડરું આ બધી વાતો તને ચમ કરી કરું ગોડી તને હું જબ્બર પ્રેમ કરું હે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું હો જે દિવસ જોઉ ના મુખડુ રે તારુ હડીયે ચડી જાય મનડું આ મારુ હો તને જોવાને તારા ઘરે ઓટા મારુ જોઈ કાગટાય થાય મુખડુ રે તારુ હો મારા મગજ માં ફરતા સવાલો મળતા નથી મને એના રે જવાબો પુરા થાશે કે નઈ અંતર ના ખ્વાબોં હો ચંપલ નઈ પેહરવાની બાધા લઇ ફરુ તને પામવા ની હુ તો અરજ કરું ગોડી તને હું જબ્બર પ્રેમ કરું અરે ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું હો કરી લે પ્યાર એક વાર મારી હારે પછી તારા દિલ થી મને કદી નઈ વિહારે હો રાજી થઈને હા પાડી દે કરી દે ને ફૈસલો ચેટલા દાડા તડપાવશો ગોડી માને એકલો હો જીંદગી મળી છે મોજ જલસા કરવાની આપણી ઉમર બકા પ્રેમ કરવાની આઈશે જવાની કાલ જતી રે રેવાની હો તારા માટે નકોરડા નોરતા કરું તને પામવા ની હુ તો અરજ કરું ગોડી તને હું જબ્બર પ્રેમ કરું હો ગોડી તને હુ જબ્બર પ્રેમ કરું અલી તને હુ જબ્બર પ્રેમ કરું Ho tara mate devo na dungara chadu Ho tara mate devo na dungara chadu Tane pamva ni hu to araj karu Godi tane hu jabbar prem karu Ho roj uthine kudarat ne kagaru Tu mari thay evi aasha lai faru Godi tane hu jabbar prem karu Ho omto tare mare roj vaat thay che Dalda ni vaat tane kehva nu mann thay che Kehva jau to maro jeev gabhray che Ho bijani tu thay evi vaat thi darru Aa badhi vaato tane cham kari karu Godi tane hu jabbar prem karu He godi tane hu jabbar prem karu Ho je divas jou na mukhdu re taaru Hadiye chadi jaay mandu aa maaru Ho tane jovane tara ghare otta maaru Joi kaagatay mukhdu re taru Ho mara magaj ma farta savalo Madta nathi mane ena re javabo Pura thaase ke nai antar na khwabon Ho champal nai pehrvani badhaa lai faru Tane pamva ni hu to araj karu Godi tane hu jabbar prem karu Are godi tane hu jabbar prem karu Ho kari le pyaar ek vaar mari haare Pachi tara dil thi mane kadi nai vihare Ho rajji thaine ha padi de kari de ne faislo Chetla dada tadpavsho godi mane eklo Ho zindagi madi che moj jalsa karvani Aapni umar baka prem karvani Aayise jawani kaal jati re revani Ho tara mate nakorda norta karu Tane pamva ni hu to araj karu Godi tane hu jabbar prem karu Ho godi tane hu jabbar prem karu Ali tane hu jabbar prem karu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Godi Tane Jabbar Prem Karu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.