Mane Harghadi Satave by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-10-26 |
Lyrics (English)
મને હરઘડી સતાવે | MANE HARGHADI SATAVE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "MANE HARGHADI SATAVE" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Rajesh Solanki . The music video of this Sad song stars Hiren Vaghela, Nimi Vaghasiya, Trupti Bengoli and Tushar Bangoli. Mane harghadi satave Mane harghadi radave Ho harghadi satave Mane harghadi radave Viteli vaato mane yaad devdave Aa man ne shu kevu mare yaar Have jato re rahyo che dildaar Have shu karva kare pareshaan Have shu karva kare pareshaan Mane harghadi satave Mane harghadi radave Viteli vaato mane yaad devdave Ho oo re bhagawan aate Kevi didhi re saja Zindagi ma mari have Rahi nathi koi maja Ho tu pan kahi ne na gayo Mari kai che re khata Mari khudni halat joi ne Mane aave lajja Have kon re samajave Koi vaat ae na maane Prem ni kimat ne Ae thodi pan na jaane Aa man ne shu kevu mare yaar Have jato re rahyo che dildaar Have shu karva kare pareshaan Have shu karva kare pareshaan Ho prem bhari zindagi ne Dukh ma vitavi padi Taru karelu aaje Mare bhogavavu pade Oo zindagi ma malashe badhu Prem maro nahi re male Samay che viti gayo Samajave na farak pade Samajave na farak pade Tu mane chodi ne bas Jo khush re rai paave Bhagwan ne kahu chu Mari yaad pan na aave atozlyric.com Aa man ne shamjaav koi yaar Have bhuli re gayo che dildaar Have na karo mane koi pareshaan Have na karo mane koi pareshaan Have na karo mane koi pareshaan. મને હરઘડી સતાવે મને હરઘડી રડાવે હો હરઘડી સતાવે મને હરઘડી રડાવે વીતેલી વાતો મને યાદ દેવડાવે ભારતલીરીક્સ.કોમ આ મનને શું કેવું મારે યાર હવે જતો રે રહ્યો છે દિલદાર હવે શું કરવા કરે પરેશાન હવે શું કરવા કરે પરેશાન મને હરઘડી સતાવે મને હરઘડી રડાવે વીતેલી વાતો મને યાદ દેવડાવે હો ઓ રે ભગવાન આતે કેવી દીધી રે સજા જિંદગીમાં મારી હવે રહી નથી કોઈ મજા હો તું પણ કહીને ના ગયો મારી કઈ છે રે ખતા મારી ખુદની હાલત જોઈને મને આવે લજ્જા હવે કોણ રે સમજાવે કોઈ વાત એ ના માને પ્રેમની કિંમત ને એ થોડી પણ ના જાને આ મનને શું કેવું મારે યાર હવે જતો રે રહ્યો છે દિલદાર હવે શું કરવા કરે પરેશાન હવે શું કરવા કરે પરેશાન હો પ્રેમ ભરી જિંદગીને દુઃખ માં વિતાવી પડી તારું કરેલું આજે મારે ભોગવવું પડે ઓ જિંદગીમાં મળશે બધું પ્રેમ મારો નહિ રે મળે સમય છે વીતી ગયો સમજાવે ના ફરક પડે સમજાવે ના ફરક પડે તું મને છોડીને બસ જો ખુશ રે રઈ પાવે ભગવાન ને કહું છું મારી યાદ પણ ના આવે આ મન ને સમજાવ કોઈ યાર હવે ભૂલી રે ગયો છે દિલદાર હવે ના કરો મને કોઈ પરેશાન હવે ના કરો મને કોઈ પરેશાન હવે ના કરો મને કોઈ પરેશાન. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Harghadi Satave lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.