Tara Mara Rasta Alag Alag Thayi Gaya by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Borisanawala Film Production |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-19 |
Lyrics (English)
TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA LYRICS IN GUJARATI: તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Bechar Thakor & released by Borisanawala Film Production . "TARA MARA RASTA ALAG ALAG THAYI GAYA" song was composed by Harshad Thakor and Dipak Thakor , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this track is picturised on Bechar Thakor and Kinjal Patel. મારા દિલના અરમાન દિલમાં રહી ગયા મારા દિલના અરમાન દિલમાં રહી ગયા કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા મારા દિલના અરમાન દિલમાં રહી ગયા કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા ભારતલીરીક્સ.કોમ તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા ઓ તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા દિલ થી માન્યા બીજા ના એ થઇ ગયા દિલના ટુકડા હજારો કરી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તોડ્યું દિલ જેમાં નામ તમારું તું શું જાણે દર્દ અમારું હો લુંટ્યું તેતો સઘળું આ અમારું ઓ બેવફા શું જાશે તમારું ઓ બેવફા શું જાશે તમારું મારા મારા કરી ને મરી ગયા એતો ગમ ના આસુંડા આપી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો જાતો નથી અહેસાસ તમારો લઇ જાશે એ પ્રાણ અમારો હો લાવી તું મરવાનો દાડો દેખાડ્યો શમશાન નો આરો દેખાડ્યો શમશાન નો આરો જખ્મો એવા ને એવા જ રહી ગયા દિલના દીવડા અમારા બુઝાઈ ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા દિલ થી માન્યા એ બીજા ના થઇ ગયા દિલના ટુકડા હજારો કરી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા તારા મારા રસ્તા અલગ અલંગ થઇ ગયા Mara dilna arman dil ma rahi gaya Mara dilna arman dil ma rahi gaya Keva dharya ne keva tame thai gaya Mara dilna amrman dil ma rahi gaya Keva dharya ne keva tame thai gaya Tara mara rasta alag alag thai gaya O tara mara rasta alag alag thai gaya Dil thi manya bija na ae thai gaya Dilna tukda hajaro kari gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya atozlyric.com Ho todyu dil jema naam tamaru Tu shu jane dard amaru Ho lutyu teto sagdu aa amaru O bewafa shu jase tamaru O bewafa shu jase tamaru Mara mara kari ne mari gaya Aeto gam na aasuda aapi gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya Ho jato nathi ahesah tamaro Lai jase ae pran amaro Ho laavi tu marvano daro Dekhado shamshan no aaro Dekhado shamshan no aaro Jakhmo aeva ne aeva j rahi gaya Dilna divda amara bujai gaya Tara mara rasta alag alag thai gaya Dil thi manya ae bija na thai gaya Dilna tukda hajaro kari gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya Tara mara rasta alag alag thai gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Mara Rasta Alag Alag Thayi Gaya lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.