Mogal Maadi (Ladi Ladi Paay Lagu) by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Rahul Munjariya |
Lyricist: | Traditional |
Label: | Aishwarya Majmudar |
Genre: | Garba |
Release: | 2024-09-28 |
Lyrics (English)
મોગલ માડી (લડી લડી પાય લાગું) | MOGAL MAADI (LADI LADI PAAY LAGU) LYRICS IN GUJARATI is recorded by Aishwarya Majmudar from Aishwarya Majmudar label. The music of the song is composed by Rahul Munjariya , while the lyrics of "Mogal Maadi (Ladi Ladi Paay Lagu)" are penned by Traditional . મા તું ચૌદ ભુવનમાં રહેતી મા તું ચૌદ ભુવનમાં રહેતી ઉંડાણમાં આભ લેતી મા તું ચૌદ ભુવનમાં રહેતી ઉંડાણમાં આભ લેતી છોરુંડા ને ખમ્મા કહેતી છોરુંડા ને ખમ્મા કહેતી મારી મોગલ માડી લડી લડી પાય લાગું એ દયારી દયા માંગું મારી મોગલ માડી લડી લડી પાય લાગું એ દયારી દયા માંગું મારી મોગલ માડી મા તું ચૌદ ભુવનમાં રહેતી ઉંડાણમાં આભ લેતી છોરુ ને ખમ્મા કહેતી મારી મોગલ માડી લડી લડી પાય લાગું એ દયારી દયા માંગું મારી મોગલ માડી લડી લડી પાય લાગું આદી તે આઈ આવો આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો આદી તે આઈ આવો દર્શન રૂડા બતાવો હૈયાને હરખાવો હૈયાને હરખાવો મારી મોગલ માડી લડી લડી પાય લાગું એ દયારી દયા માંગું મારી મોગલ માડી પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું મારી મોગલ માડી મોગલ છે દેવ એવી મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે મોગલ છે દેવ એવી સુર નાગ નરે સેવા કરે તક કેવો કહેવી તક કેવો કહેવી મારી મોગલ માડી પ્રેમથી પાયે લાગું આશિષ આજે માંગું મારી મોગલ માડી લડી લડી પાય લાગું એ દયારી દયા માંગું મારી મોગલ માડી Maa tu chaud bhuvan maa rehti Maa tu chaud bhuvan maa rehti Undan maa aabh leti Maa tu chaud bhuvan maa rehti Undan maa aabh leti Chhoruda ne khamma kehti Chhoruda ne khamma kehti Maari mogal maadi Ladi ladi paay laagu Ae dayari daya maangu maari mogal maadi Ladi ladi paay laagu Ae dayari daya maangu maari mogal maadi Maa tu chaud bhuvan maa rehti Undan maa aabh leti Chhoru ne khamma kehti Maari mogal maadi Ladi ladi paay laagu Ae dayari daya maangu maari mogal maadi Ladi ladi paay laagu Aadi te aai aavo Aadi te aai aavo darshan ruda dikhaavo Aadi te aai aavo darshan ruda dikhaavo Haiyaa ne harkhaavo Haiyaa ne harkhaavo maari mogal maadi Ladi ladi paay laagu Ae dayari daya maangu maari mogal maadi Preme thi paaye laagu aashish aaj maangu Maari mogal maadi Mogal chhe dev aevi Mogal chhe dev aevi sur naag nare sevi Mogal chhe dev aevi sur naag nare sevi Take kevdik kehvi Take kevdik kehvi maari mogal maadi Preme thi paaye laagu aashish aaj maangu Maari mogal maadi Ladi ladi paay laagu Ae dayari daya maangu maari mogal maadi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Maadi (Ladi Ladi Paay Lagu) lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.