Taro Ashik Malva Mage by Dilip Thakor song Lyrics and video
Artist: | Dilip Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Sanjay Thakor |
Lyricist: | Raghuvir Barot |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-10-26 |
Lyrics (English)
તારો આશિક મળવા માગે | TARO ASHIK MALVA MAGE LYRICS IN GUJARATI: The song is sung by Dilip Thakor under Jhankar Music label. "TARO ASHIK MALVA MAGE" Gujarati song was composed by Hardik Rathod and Sanjay Thakor , with lyrics written by Raghuvir Barot . The music video of this Sad song stars Bobby Kalpesh and Sudha Tripathi. હો હવાર થી હાંજ આવી પડવા હો હવાર થી હાંજ આવી પડવા ચકુ કેમ ના આવી મને મળવા હો દોડતો પોહચ્યો ઘરે જોવા જોઈ આંખડી લાગી મારી રડવા હો મારી ચકુ નથી આ દુનિયા મા વાત મનાતી નથી એ હૈયા મા વાત મનાતી નથી એ હૈયા મા હો કોક કહો મારી ચકુડી ને જાગે તારો આશિક મળવા ને માગે માગે રે માગે કોક કહો મારી ચકુડી ને જાગે એનો પાગલ મળવા ને માગે હો આજે હવાર થી હાંજ આવી પડવા કેમ ના આવી મને મળવા હો એકલો પડી ગયો માથુ પછાડી રોયો મોત ના મુખ માં મારી ચકુડી ને જો ખોઈ રહ્યો હો જોઈ મને ચકુ મારી ગળે આવી મળતી આજે તો ગોડી બોલાવેલી નથી બોલતી હો મારે જીવવુ હવે કોના માટે કેવુ લખાયુ મારા લલાટે કેવુ લખાયુ મારા લલાટે હો કોક કહો મારી ચકુડી ને જાગે એનો પાગલ મળવા ને માગે માગે રે માગે હો કોક કહો મારી ચકુડી ને જાગે એનો દિલીપ મળવા ને માગે હો હવાર થી હાંજ આવી પડવા કેમ ના આવી એ મને મળવા હો ઓરે કુદરત તે કર્યું બહુ ખોટુ માથે આવ્યુ કેવુ દુઃખ મારે મોટો હો આ ભવ મા તો ચકુ ફરી ના મળાશે તારા જેવો વાલ ગોડી કોણ મને કરશે તારા લાડ મને રોજ રે રોવડાવશે તારા વિના મને કોણ રે ખવડાવશે તારા વિના મને કોણ રે ખવડાવશે કોક કહો મારી ચકુડી ને જાગે તારો દિલીપ મળવા ને માગે માગે રે માગે હો કીધા વગર ગયા છો આજે તમે મળશો પાછા હવે ક્યારે Ho havar thi hanj aavi padva Ho havar thi hanj aavi padva Chaku kem na aavi mane malava Ho dodto pohchyo ghare jova Joi aankhadi lagi mari radava Ho mari chaku nathi aa duniya ma Vat manati nathi ae haiya ma Vat manati nathi ae haiya ma Ho kok kaho mari chakudi ne jage Taro ashiq malva ne mage mage re mage Kok kaho mari chakudi ne jage Aeno pagal malva ne mage Ho aaje havar thi hanj aai padva Kem na aavi mane malva Ho eklo padi gayo mathu pachhadi royo Mot na mukh ma mari chakudi ne jo khoi rahyo Ho joi mane chaku mari gale aai malti Aaje to godi bolaveli nathi bolti Ho mare have jivvu kona mate Kevu lakhayu mara lalate Kevu lakhayu mara lalate Ho kok kaho mari chakudi ne jage Aeno pagal malva ne mage mage re mage Ho kok kaho mari chakudi ne jage Aeno dilip malava ne mage Ho havar thi hanj aai padva Kem na aai ae mane malava Ho ore kudarat te karyu bahu khotu Mathe aavyu kevu dukh mare motu Ho aa bhav ma to chaku fari na malashe Tara jevo val godi kon mane karshe Tara lad mane roj re rovdavshe Tara vina mane kon re khavdavshe Tara vina mane kon re khavdavshe Kok kaho mari chakudi ne jage Taro dilip malava ne mage mage re mage Ho kidha vagar gaya chho aaje Tame malsho pachha have kyare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Ashik Malva Mage lyrics in Gujarati by Dilip Thakor, music by Hardik Rathod, Sanjay Thakor. Includes YouTube video and lyrics in multiple languages.