Banas No Banko by Dinesh Thakor song Lyrics and video

Artist:Dinesh Thakor
Album: Single
Music:S.M Rathod
Lyricist:Sovanji Thakor
Label:BS Studio Junadeesa
Genre:Love
Release:2020-07-16

Lyrics (English)

BANAS NO BANKO LYRICS IN GUJARATI: બનાસ નો બંકો, This Gujarati Love song is sung by Dinesh Thakor & released by BS Studio Junadeesa . "BANAS NO BANKO" song was composed by S.M Rathod , with lyrics written by Sovanji Thakor . The music video of this track is picturised on Dinesh Thakor, Pinky Makwana.
ચોળે ચડી ને ઓ-મ નારે બોલાય
ચોળે ચડી ને ઓ-મ નારે બોલાય..નારે બોલાય
કોન મ જાનુડી વાત હળવે કરાય
ચોળે ચડી ને ઓ-મ નારે બોલાય..નારે બોલાય
કોન મ જાનુડી વાત હળવે કરાય
વાયરે ઉડી વાત તારા ઘરે પોકશે
તારા મારા પ્રેમ ની ફજેતી થાશે
વાયરે ઉડી વાત તારા ઘરે પોકશે
તારા મારા પ્રેમ ની ફજેતી થાશે
મારો આ લેલો ફોન પકડાઈ ના જાય..પકડાઈ ના જાય
જોજે જાનુડી ચોક હલવઈ ના જાય
ચોરે ચડી ને ઓ-મ નારે બોલાય..નારે બોલાય
કોન મ જાનુડી વાત હળવે કરાય
અરે અરે રે જોજે જાનુડી ચોક હલવઈ ના જાય
ભારતલીરીક્સ.કોમ
કાલે તે ફોને કર્યો તો નતો હું મળવા આયો
એમાં ઉપાડો આખા ગોમ નો તે કર્યો
કાલે તે ફોને કર્યો તો નતો હું મળવા આયો
એમાં ઉપાડો આખા ગોમ નો તે કર્યો
તારો બાપો જાનુ આખું ગોમ ભેર્યું કરશે
પંચ વચ્ચે જાનુ પછી મને રે બોલાવશે
તારો બાપો જાનુ આખું ગોમ ભેર્યું કરશે
પંચ વચ્ચે જાનુ પછી મને રે બોલાવશે
બનાહ નો બંકો જોજે ફસઈ ન જાય..ફસઈ ન જાય
જોજે જાનુડી પ્રેમ બદનામ ના થાય
ચોરે ચડી ને ઓ-મ નારે બોલાય..નારે બોલાય
કોન મ જાનુડી વાત હળવે કરાય
અરે જોજે અલી ચોપલી છોરી ચોક હલવી ના જાય
તારા માટે બઉ કર્યા મેં જાનુ ઉજાગરા
આબરૂ ના કર્યા તે ગોમમ ધજાગરા
તારા માટે બઉ કર્યા મેં જાનુ ઉજાગરા
આબરૂ ના કર્યા તે ગોમમ ધજાગરા
આવો વેમ રાખે જાનુ પ્રેમ ચમ થાશે
તારે મારે મેળ હવે ચમ કરી આવશે
આવો વેમ રાખે જાનુ પ્રેમ ચમ થાશે
તારે મારે મેળ હવે ચમ કરી આવશે
લવ ના લફરામાં જાનુ લપટઈ જવાય..લપટઈ જવાય
પાછળ થી પછતાવો કરે સુ થાય
ચોરે ચડી ને ઓ-મ નારે બોલાય..ને બોલાય
કોન મ જાનુડી વાત હળવે કરાય
અરે અરે રે કોન મા જાનુડી વાત હળવે કરાય
Chore chadi ne oam nare bolay
Chore chadi ne oam nare bolay nare bolay
Kon ma janudi vaat harve karay
Chore chadi ne oam nare bolay nare bolay
Kon ma janudi vaat harve karay
Vayre udi vaat tara ghare pokse
Tara mara prem ni fajeti thase
Vayre udi vaat tara ghare pokse
Tara mara prem ni fajeti thaase
Maro aalelo phone pakdai na jaay
Pakdai na jaay
Joje janudi chok halvai na jaay
Chore chadi ne oam nare bolay..nare bolay
Kon ma janudi vaat harve karay
Are are re joje janudi chok halvai na jaay
atozlyric.com
Kale te phone karyo to nato hu malva aayo
Aema upado aakha gom no te karyo
Kale te phone karyo to nato hu malva aayo
Aema upado aakha gom no te karyo
Taro baapo janu aakhu gom bheryu karse
Panch vache janu pachi mane re bolavse
Taro baapo janu aakhu gom bheryu karse
Panch vache janu pachi mane re bolavse
Banah no banko joje fasai na jaay..fasai na jaay
Joje janudi prem badnam na thaay
Chore chadi ne oam nare bolay..nare bolay
Kon ma janudi vaat harve karay
Are joje ali chopli chori chok halvai na jaay
Tara mate bau karya me janu ujagra
Aabru na karya te gom ma dhajagra
Tara mate bau karya me janu ujagra
Aabru na karya te gom ma dhajagra
Aavo vem rakhe janu prem cham thase
Tare mare mel have cham kari aavse
Aavo vem rakhe janu prem cham thaase
Tare mare mel have cham kari aavse
Love na laframa janu laptai javay..laptai javay
Pachad thi pachtavo kare su thaay
Chore chadi ne oam nare bolay nare bolay
Kon ma janudi vaat harve karay
Are are re kon ma janudi vaat harve karay
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Banas No Banko lyrics in Gujarati by Dinesh Thakor, music by S.M Rathod. Includes YouTube video and lyrics in multiple languages.