Tame Thaya Cho Bijana by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-11-21 |
Lyrics (English)
TAME THAYA CHO BIJANA LYRICS IN GUJARATI: તમે થયા છો બિજાના, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "TAME THAYA CHO BIJANA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this song is picturised on Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra and Raahi Panchal. Ho shu karsho have hamachar puchi thai gaya cho bijana Shu karsho have dard mara jani thai gaya cho bijana Ho jivu shu ke mari gayo e jonavu se Jivu shu ke mari gayo e jonavu se Tutela dil ne have ketalu todavu se Ho shu karsho have haal chal puchi thai gaya cho bijana Oo shu karsho have hamachar puchi thai gaya cho bijana Ho tame majboor hata tamara re ghar thi Ame majboor thaya tamari khushiyo thi Ho radi radi ne mari jaie nathi komanu Jivi lo jivan have paraka na nom nu atozlyric.com Ho veran raato ne dada kadhu dukh na Veran raato ne dada kadhu dukh na Viti gaya jaanu aaje dada mare sukh na Ho shu karsho have hamachar puchi thai gaya cho bijana Oo shu karsho have dard mara jani thai gaya cho bijana Ho sid bhulavi dav e shem ni talavadi Peli vaar tari mari mali ti aankhaldi Ho farva gaya ne taro sendal gayo tuti Bhar bapore tu jid kari bethi Ho dodata dodata ame gaya hata sher ma Dodata dodata ame gaya hata sher ma Nava sendal peravya tara pag ma Oo shu karsho have hamachar puchi thai gaya cho bijana Ho shu karsho have dard mara jani thai gaya cho bijana હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે જીવું સુ કે મરી ગયો એ જોણવું સે તૂટેલા દિલ ને હજુ કેટલું તોડવું સે હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના હો તમે મજબુર હતા તમારા રે ઘર થી અમે મજબુર થયા તમારી ખુશીયો થી હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું જીવી લો જીવન હવે પારકા ના નોમ નું હો વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના વીતી ગયા જાનું આજે દાડા મારે સુખ ના હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના ઓ શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના હો સીદ ભુલાવી દઉં એ શેમ ની તલાવડી પેલી વાર તારી મારી મળી તી ઓખલડી હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી ભર બપરે તું જીદ કરી બેઠી હો દોડતા દોડતા અમે ગયા હતા શેર માં દોડતા દોડતા અમે ગયા હતા શેર માં નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં ભારતલીરીક્સ.કોમ ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના હો શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tame Thaya Cho Bijana lyrics in Gujarati by Rakesh Barot, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.