Dhaba Vadi Aapdi by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Anand Mehra |
Label: | Ram Audio |
Genre: | Festivals |
Release: | 2025-01-04 |
Lyrics (English)
DHABA VADI AAPDI LYRICS IN GUJARATI: ધાબા વાળી આપડી, This Gujarati Festivals song is sung by Umesh Barot & released by Ram Audio . "DHABA VADI AAPDI" song was composed by Dipesh Chavda , with lyrics written by Anand Mehra . The music video of this track is picturised on Neha Suthar and Umesh Barot. હો રાહ જોવું પતંગ ફિરકી લઈને હું તો ક્યારનો હો રાહ જોવું પતંગ ફિરકી લઈને હું તો ક્યારનો આવે જાનું ધાબે પતંગ ચગાવું એના નામનો કાળા ચશ્મા પહેરી કાળી ટોપી માથે રાખી કાળા ચશ્મા પહેરી કાળી ટોપી માથે રાખી આવશે ભાભી તમારી જોજો ધ્યાન રાખી એના વાળની લટશે વાંકડી હોમે ધાબાવાળી આપડી હે લાવો ઊંધિયું પાપડી હોમે ધાબાવાળી આપડી હો નેણોથી આમના પેચ તમે લડાવો કહી દો જે કહેવું હોય આમ ના સતાવો હો હું છું પતંગ તારો તું છે મારી દોરી છેટા આમ છેટા ના ફરશો તમે દોરી હો સખીઓ હારે રહીને તમે બહુ ના ઇતરાશો ભાઈબંધો કહેશે કે તમે બહુ શરમાવો છો મેલી શરમ તમે આવો ધાબે મારું માન રાખી એ લાગે છે બહુ નખરાળી હોમે ધાબાવાળી આપડી એ મંગાવો ઊંધિયું પાપડી હોમે ધાબાવાળી આપડી આપડી આપડી હે જાનો છે રંગ આજ ઉડશે પતંગ મારા ભાઈબંધોને સંગ અને પ્રેમીને સંગ જોઈએ છે કોણ આજ જીતે છે જંગ આજ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ જાનો છે રંગ આજ ઉડશે પતંગ મારા ભાઈબંધોને સંગ અને પ્રેમીને સંગ જોઈએ છે કોણ આજે જીતે છે જંગ આજ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ જીતે છે પ્રેમ કે જીતે ભાઈબંધ એ લપેટ અરે ખેંચ ખેંચ અરે લપેટ જેની ફિરકીની દોરી પાતળી હોમે ધાબાવાળી આપડી જે લાગે હવથી રૂપાળી હોમે ધાબાવાળી આપડી હે જેના વાળની લટ છે વાદળી હોમે ધાબાવાળી આપડી જેના હોઠ ગુલાબની પાંદડી હોમે ધાબાવાળી આપડી Ho raah jovu patang firaki laine hu to kyarno Ho raah jovu patang firaki laine hu to kyarno Aave jaanu dhabe patang chagavu ena naamno Kala chashma paheri kali topi mathe rakhi Kala chashma paheri kali topi mathe rakhi Aavse bhabhi tamari jojo dhyan rakhi Ena vaadni latse vankadi home dhabavali aapdi He lavo undhiyu papdi home dhabavali aapdi Ho nenothi aamna pech tame ladavo Kahi do je kahevu hoy aam na satavo Ho hu chu patang taro tu che mari dori Cheta aam cheta na farsho tame dori Ho sakhiyo hare rahine tame bahu na itaraso Bhaibandho kaheshe ke tame bahu sarmavo chho Meli saram tame aavo dhabe maru maan rakhi Ae lage che bahu nakhrali home dhabavali aapdi Ae mangavo undhiyu papdi home dhabavali aapdi aapdi aapdi He jaano che rang aaj udase patang Mara bhaibandho ne sang ane premine sang Joiye che kon aaj jiye che jang Aaj jite che prem ke jite bhaibandh Jano che rang aaj udase patang Mara bhaibandho ne sang ane premine sang Joiye che kon aaje jite che jang Aaj jite che prem ke jite bhaibandh Jite che prem ke jite bhaibandh Jite che prem ke jite bhaibandh Ae lapet are khech khech are lapet Jeni firakini dori patali home dhabavali aapdi Je lage havthi rupali home dhabavali aapdi He jena vaalni latt che vadali home dhabavali aapdi Jena hoth gulaabni pandadi home dhabavali aapdi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhaba Vadi Aapdi lyrics in Gujarati by Umesh Barot, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.