Aankho Ne Koni Yaad Aave by Reshma Thakor song Lyrics and video
Artist: | Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-07-03 |
Lyrics (English)
AANKHO NE KONI YAAD AAVE LYRICS IN GUJARATI: આંખોને કોની યાદ આવે, This Gujarati Love song is sung by Reshma Thakor & released by T-Series Gujarati . "AANKHO NE KONI YAAD AAVE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Nirav Kalal and Kinjal Patel. હો નિંદર ના નૈન લે આવે હો નિંદર ના નૈન લે આવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો પિયુ ની ખબર કોન લાવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો દિલ ની વાત કેતા શરમ મને આવે પિયુજી વિના મને ઘડીયે ના ફાવે હો હરખ ના ઉંબરે આવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો પિયુ ની ખબર કોન લાવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો મન ના મોને મારુ આવે તારી યાદ રે રોઈ રોઈ એકલી કરું ફરિયાદ રે હો એવુ ના થાય કે મોડુ થઈ જાય રે વાટ તારી જોતા મારો જીવ નેકડી જાય રે હો ઘડી ઘડી હોંભરે પિયુજી તારી વાતો જાગી ને જાય તારી યાદ માં આ રાતો હો હમાચાર તારા કોન લાવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો નિંદર ના નૈન લે આવે આ દિલ પૂછે આંખો ને કોની યાદ આવે હો દિલ ની વાત કરું તને જો હમજાય રે દૂર કોઈ થાય તો દુઃખ કેવુ થાય રે હો કોઈ પોતાનુ જ્યારે છોડીને જાય રે ખબર તો પડે તને હાલ કેવા થાય રે હો તમને જોયા વગર હરખ ના આવે મોઢું તારુ જોઉ તો મન ને ચૈન આવે હો અન્ન કે પોણી ના ભાવે મને તારી સોગંધ ઘડીયે ઘડીયે યાદ આવે હો નિંદર ના નૈન લે આવે આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે આ દિલ પૂછે આંખો ને તારી યાદ આવે આ દિલ પૂછે આંખો ને તમારી યાદ આવે Ho nindar na nain le aave Ho nindar na nain le aave Aa dil puche aankho ne koni yaad aave Ho piyu ni khabar kon lave Aa dil puche aankho ne koni yaad aave Ho dil ni vaat keta saram mane aave Piyuji vina mane ghadiye na fave Ho harakh na umbare aave Aa dil puche aankho ne koni yaad aave Ho pihu ni khabar kon lave Aa dil puche aankho ne koni yaad aave Ho man na mone maru aave tari yaad re Royi royi ekali karu fariyaad re Ho evu na thay ke modu thai jaay re Vaat tari jota maro jeev nekadi jaay re Ho ghadi ghadi hombhare piyuji tari vato Jagi ne jaay tari yaad ma aa raato Ho hamachar tara kon lave Aa dil puche aankho ne koni yaad aave Ho nindar na nain le aave Aa dil puche aankho ne koni yaad aave Ho dil ni vat karu tane jo hamjay re Door koi thay to dukh kevu thay re Ho koi potanu jyare chodine jaay re Khabar to pade tane haal keva thay re Ho tamne joya vagar harakh na aave Modhu taru jou to man ne chain aave Ho ann ke poni na bhave mane tari sogandh Ghadiye ghadiya yaad aave Ho nindar na nain le aave Aa dil puche aankho ne tari yaad aave Aa dil puche aankho ne tari yaad aave Aa dil puche aankho ne tamari yaad aave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aankho Ne Koni Yaad Aave lyrics in Gujarati by Reshma Thakor, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.