Yaad Mari Aavshe Tane Rovdavshe by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2024-07-27 |
Lyrics (English)
યાદ મારી આવશે તને રોવડાવશે | YAAD MARI AAVSHE TANE ROVDAVSHE LYRICS IN GUJARATI: The song is sung by Janu Solanki under Ekta Sound label. "YAAD MARI AAVSHE TANE ROVDAVSHE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this Sad song stars Neha Suthar, Karan Rajveer and Siya Mistry. હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ હુ તારા દિલ મા ક્યા રેહવા માંગુ છુ ક્યા રેહવા માગુ છુ યાદ મારી અવશે તને રોવડાવશે ખાધેલી સોગંધ યાદ આવશે ખાધેલી સોગંધ યાદ આવશે યાદ મારી આવશે તને રોવડાવશે યાદ મારી આવશે તને રોવડાવશે હો દિલ ના દર્દ ની આ છે કહાની જીંદગી યાદો ના સહારે જીવવાની હો એક પણ શબ્દ ના તુજ ને કહેવાની દૂર જાઉ છુ તને નથી નડવાની હો કરેલી વાતો યાદ આવશે કરેલી વાતો યાદ આવશે યાદ મારી આવશે તને રોવડાવશે યાદ મારી આવશે તને રોવડાવશે હો તારા કારણે બદનામી સેહવાની ભલે દુઃખ પડે ના કોઈ ને કેવાની હો રોઈ રોઈ ને હવે હુ ના જીવવાની તારી મોહબ્બત માં મરી રે જવાની હો હસતી આંખો ને રડાવશે હસતી આંખો ને રડાવશે યાદ મારી આવશે તને રોવડાવશે હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ હુ તારા દિલ મા ક્યા રેહવા માંગુ છુ ક્યા રેહવા માગુ છુ યાદ મારી આવશે તને રોવડાવશે યાદ મારી આવશે તને રોવડાવશે યાદ મારી આવશે તને રોવડાવશે Ho tari duniya thi door java mangu chu Ho tari duniya thi door java mangu chu Tari duniya thi door java mangu chu Hu tara dil ma kya rehva magu chu Kya rehva magu chu Yaad mari aavshe tane rovdavshe Khadheli sogandh yaad avhse Khadheli sogandh yaad avhse Yaad mari aavshe tane rovdavshe Yaad mari aavshe tane rovdavshe Ho dil na dard ni aa che kahaani Zindagi yaadon na sahare jivva ni Ho ek pan sabd na tujh ne kehvani Door jaau chu tane nathi nadvani Ho kareli vato yaad avshe Kareli vato yaad avshe Yaad mari aavshe tane rovdavshe Yaad mari aavshe tane rovdavshe Ho tara karane badnaami sehvani Bhale dukh pade na koi ne kevani Ho roi roi ne have hu na jivva ni Tari mohabbat ma mari re javani Ho hasti aankho ne radavshe Hasti aankho ne radavshe Yaad mari aavshe tane rovdavshe Ho tari duniya thi door java mangu chu Tari duniya thi door java mangu chu Hu tara dil ma kya rehva magu chu Kya rehva magu chu Yaad mari aavshe tane rovdavshe Yaad mari aavshe tane rovdavshe Yaad mari aavshe tane rovdavshe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaad Mari Aavshe Tane Rovdavshe lyrics in Gujarati by Janu Solanki, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.