Maro Bhagwan Jaane by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-03-25 |
Lyrics (English)
MARO BHAGWAN JAANE LYRICS IN GUJARATI: મારો ભગવાન જાણે, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "MARO BHAGWAN JAANE" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Rajesh Solanki . The music video of this song is picturised on Kinjal Patel, Janak Zala, Gopal Raval, Kavya Panchal and Vina Tank. ઓ જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા ઓલ્યા ભગવાન ને હું તો એટલું પૂછું છું નસીબ મા નોહતો પ્રેમ તો કેમ રે મળાવ્યા હો પલ ભર ની પ્રીત પછી મળી રે જુદાઈ પ્રેમ તો મળ્યો નહિ મળ્યા ખોટા રે દિલાશા ભારતલીરીક્સ.કોમ મારો ભગવાન જાને હવે શું રે કરીશું યાદ તને કરી કરી રોજ રે રડીશું હો જિંદગી ના દિવસો અમે કેવા રે જીવી રહ્યા યાદો માં તારી અમે જુરી રે મરી રહ્યા હો સાથે જીવવાના અને સાથે મરવાના અરમાનો મારા સપના બની રહી ગયા હું તો સમજી તી એક દી મારો રે બનાવીશ મારો પ્રેમ ઠુકરાવી પારકાના થઇ ગયા મારો ભગવાન જાણે હવે મારુ શું થાશે યાદો માં તારી હવે પાગલ થઇ ફરીશું મારો ભગવાન જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા હો કોણ જાણે કેવી રીતે જુદા રે થઇ ગયા. O jindagi na divaso ame keva re jivi rahya Jindagi na divaso ame keva re jivi rahya Yaado ma tari ame juri re mari rahya Maro bhagwan jaane have kyare madishu Kon jaane kevi rite juda re thai gaya Ho kon jaane kevi rite juda re thai gaya Ho jindagi na divaso ame keva re jivi rahya Yaado ma tari ame juri re mari rahya Olya bhagwan ne hu to etlu puchhu chhu Naseeb ma nohto prem to kem re madaya Ho pal bhar ni preet pachhi madi re judaai Prem to madyo nahi madya khota re dilasha atozlyric.com Maro bhagwan jaane have shu re karishu Yaad tane kari kari roj re radishu Ho jindagi na divaso ame keva re jivi rahya Yaado ma tari ame juri re mari rahya Ho saathe jivvana ane sathe marvana Armaano mara sapna bani rahi gaya Hu to samji ti ek di maro re banavish Maro prem thukravi parkana thai gaya Maro bhagwan jaane have maru shu thashe Yaado ma tari have paagal thai farishu Maro bhagwan jaane have kyare madishu Kon jaane kevi rite juda re thai gaya Ho kon jaane kevi rite juda re thai gaya Ho kon jaane kevi rite juda re thai gaya. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Bhagwan Jaane lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.