Achanak Yaad Cho Thi Aai Amari by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Sad |
Release: | 2020-12-26 |
Lyrics (English)
ACHANAK YAAD CHO THI AAI AMARI LYRICS IN GUJARATI: Achanak Yaad Cho Thi Aai Amari (અચાનક યાદ ચોથી આઈ રે અમારી) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from VM Digital . The song is composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Rakesh Barot , Sarojni Sahu , Asha Patel , Bharat Chaudhari and Rahul. એ અચાનક યાદ ચોથી આઈ, આઈ એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી એ મન લાગ્યું કે ગોરી તમે ભૂલી ગયા યારી એ શુ હતી મજબૂરી તારી, ભૂલી ગયા પ્રીત અમારી શુ હતી મજબૂરી તારી, ભૂલી ગયા પ્રીત અમારી વાટ જોતા રહી ગયા અમે રે તમારી એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી ભારતલીરીક્સ.કોમ હો તારા વિના જીવનમાં થઇ ગયું અંધારું કોઈ જગતમાં રહ્યું નથી મારું હો ચો જઈને મારી પ્રીત હું પોકારું ચુપચાપ ઝેર પી લીધું તારી હારું એ વેદના મારા દિલમાં જાગી કોવ તો થાયે દુનિયા રાજી વેદના મારા દિલમાં જાગી કોવ તો થાયે દુનિયા રાજી દુઃખના દાડા વેઠું ને હું વેઠું રે લાચારી એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી હો આધા કોને મેં તો હોભળ્યા હમાચાર દિલ તરત મારુ માની બેઠું હાર એ તમે ગયા ને અમે કરી લીધો વિચાર જાવું નથી ઘેર ચાલ્યો જઈશ હું તો બારોબાર એ ફોન આયો આજ તમારો રાજી થઇ જ્યો જીવ અમારો રાજી આયો આજ તમારો રાજી થઇ જ્યો જીવ અમારો મોત આવે તો ચિંતા નથી હવે રે અમારી એ અચાનક યાદ ચોથી આઈ રે અમારી એ મને લાગ્યું કે ગોરી તમે ભૂલી ગયા યારી. Ae achanak yaad cho thi aai, aai Ae achanak yaad cho thi aai re amari Ae maan lagyu ke gori tame bhuli gaya yaari Ae shu hati majboori tari, bhuli gaya prit amari Su hati majboori taari, bhuli gaya prit amari Vaat jota rahi gaya ame re tamari Ae achanak yaad chothi aai re amari Ho tara vina jivan ma thai gayu andharu Koi jagatma rahyu nathi maru Ho cho jaine maari prit hu pokaru Chupchap zer pi lidhu tari haru Ae vedna mara dilma jaagi Kov to thaye duniya raji vedna mara dilma jaagi Kov to thaye duniya raji Dukhna dada vethu ne hu vethu re lachari Ae achanak yaad chothi aai re amari Ho aadha kone me to hobhadya hamachar Dil tarat maru mani bethu har Ae tame gaya ne ame kari lidho vichar Javu nathi gher chaalyo jais hu to barobar atozlyric.com Ae phone aayo aaj tamaro Raji thai jyo jeev amaro Phone aayo aaj tamaro Raji thai jyo jeev amaro Mot aave to chinta nathi have re amari Ae achanak yaad chothi aai re amari Ae mane lagyu ke gori tame bhuli gaya yaari. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Achanak Yaad Cho Thi Aai Amari lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.