Tari Yaad by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Zamzam Films Official |
Genre: | Love |
Release: | 2020-12-05 |
Lyrics (English)
LYRICS OF TARI YAAD IN GUJARATI: તારી યાદ, The song is sung by Rakesh Barot from Zamzam Films Official . "TARI YAAD" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Rakesh Barot, Payal Patidar, Jatin Amin and Kanti Dabhi. જે મને થાય છે છું એ તને થાય છે જે મને થાય છે છું એ તને થાય છે તારી મને બહુ યાદ આવે છે મને યાદ છે બધું તું ભૂલી જાય છે મને યાદ છે બધું તું ભૂલી જાય છે તારી મને બહુ યાદ આવે છે ઓ જીવન માં પ્રેમ થાય એકવાર ભલે ને એ વન સાઈડ હોય યાર જીવન માં પ્રેમ થાય એકવાર ભલે ને એ વન સાઈડ હોય યાર તારી મને બહુ યાદ આવે છે જે મને થાય છે છું એ તને થાય છે જે મને થાય છે છું એ તને થાય છે તારી મને બહુ યાદ આવે છે હો તારી મને બહુ યાદ આવે છે હો દોસ્તી હતી થઇ ગયો પ્યાર ના હું કરી શક્યો તને ઇજહાર ભારતલીરીક્સ.કોમ હો ઈશારા ઈશારામાં કીધું ઘણી વાર પ્રેમ ની ભાષા ના સમજી તું યાર દિલ ની વાત ના કરી એકજ આશે તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે દિલ ની વાત ના કરી એકજ આશે તને ખોટું લાગે ફ્રેંડશીપ ટુટી જાશે તારી મને બહુ યાદ આવે છે જે મને થાય છે છું એ તને થાય છે જે મને થાય છે છું એ તને થાય છે તારી મને બહુ યાદ આવે છે તારી મને બહુ યાદ આવે છે હો કોલેજ પુરી ને પ્રેમ અધૂરો યાદો ને રોકે ના કોઈ જંજીરો હો દિવસો વીત્યા પણ મળવા અધીરો હાથ માં થી ખોઈ બેઠો હેત્ત નો હીરો ઓ ખોટું લાગે તો સોરી કવસુ યાર મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર ખોટું લાગે તો સોરી કવસુ યાર મેસેજ માં લખું તને બહુ કરું પ્યાર ઈ લવ યુ યાર તારી મને બહુ યાદ આવે છે જે મને થાય છે છું એ તને થાય છે જે મને થાય છે છું એ તને થાય છે તારી મને બહુ યાદ આવે છે તારી મને બહુ યાદ આવે છે તારી મને બહુ યાદ આવે છે Je mane thay chhe chhu ae tane thay chhe Je mane thay chhe chhu ae tane thay chhe Tari mane bahu yaad aave chhe Mane yaad chhe badhu tu bhuli jaay chhe Mane yaad chhe badhu tu bhuli jaay chhe Tari mane bahu yaad aave chhe O jivan ma prem thay ek vaar Bhale ne ae one side hoy yaar Jivan ma prem thay ek vaar Bhale ne ae one side hoy yaar Tari mane bahu yaad aave chhe Je mane thay chhe chhu ae tane thay chhe Je mane thay chhe chhu ae tane thay chhe Tari mane bahu yaad aave chhe Ho tari mane bahu yaad aave chhe Ho dosti hati have thai gayo pyar Na hu kari sakyo tane ijhaar atozlyric.com Ho ishara ishrama kidhu ghani vaar Prem ni bhasha na samji tu yaar Dil ni vaat na kari ekj aashe Tane khotu lage friendship tuti jase Dil ni vaat na kari ekj aashe Tane khotu lage friendship tuti jase Tari mane bahu yaad aave chhe Je mane thay chhe chhu ae tane thay chhe Je mane thay chhe chhu ae tane thay chhe Tari mane bahu yaad aave chhe Tari mane bahu yaad aave chhe Ho colleage puri ne prem adhuro Yado ne roke na koi janjiro Ho divaso vitya pan malva adhiro Hath ma thi khoi betho hett no hero O khotu lage to sorry kavsu yaar Massage ma lakhu tane bahu karu pyar Khotu lage to sorry kavsu yaar Massage ma lakhu tane bahu karu pyar I love you yaar Tari mane bahu yaad aave chhe Je mane thay chhe chhu ae tane thay chhe Je mane thay chhe chhu ae tane thay chhe Tari mane bahu yaad aave chhe Tari mane bahu yaad aave chhe Tari mane bahu yaad aave chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Yaad lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.