Kyare Thashu Bhela by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Jeet Vaghela |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-12-13 |
Lyrics (English)
ક્યારે થાશું ભેળા | KYARE THASHU BHELA LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , while the lyrics of "Kyare Thashu Bhela" are penned by Jeet Vaghela . The music video of the Gujarati track features Dipen Thakkar, Jyoti Sharma, Priyanka Dhruv, Amrat Raval and Gitaben Raval. Ho… Aavi juda padvani aaj vela re Ho… Aavi juda padvani aaj vela re Aavi juda padvani aaje vela re Kon jane have kyare thashu bhela re Ho… Kismate fadya prem na chheda re Kismate fadya prem na chheda re Bhagwan jane kyare thashu bhela re Ho… Aaje laine jaay tari jon re Mara dard thi tu ajon re Ho… Tu ajon re Aavi juda padvani aaj vela re Aavi juda padvani aaj vela re Kon jane have kyare thashu bhela re Ho… Kon jane have kyare thashu bhela re Ho… Sahero bodhine re tu to ghodi ae chadhe che E re hombhali ne maru kalaju bale che Ho… Sahero bodhine re tu to ghodi ae chadhe che E re hombhali ne maru kalaju bale che Shu re karu koy nathi hamjatu Nathi rokata mari aakho na aasu Karme lakhani tari judai Dil jigar thi huto vindhani Ho… Vindhani Aavi juda padvani aaj vela re Aavi juda padavani aaj vela re Kon jane have kyare thashu bhela re Bhagwan jane kyare thashu bhela re Ho… Mondave tara mangaliya vartashe Parki na hare tara mindhol bandhashe Ho… Mondave tara mangaliya vartashe Parki na hare tara mindhol bandhashe Hath jhaline tu fera chaar farshe Tari kasam tari janu ahi marshe Doli tya uthashe ahi hu radati Jova tu ae aavje mane tadpati Ho… Tadpati Aavi juda padvani aaj vela re Aavi juda padvani aaj vela re Kon jane have kyare thashu bhela re Bhagwan jane kyare thashu bhela re Kon jane have kyare thashu bhela re. હો… આવી જુદા પડવાની આજ વેળા રે હો… આવી જુદા પડવાની આજ વેળા રે આવી જુદા પડવાની આજ વેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે હો… કિસ્મતે ફાડયા પ્રેમનાં છેડા રે કિસ્મતે ફાડયા પ્રેમનાં છેડા રે ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે હો… આજે લઈને જાય તારી જોન રે મારા દર્દથી તું અજોણ રે હો… તું અજોણ રે આવી જુદા પડવાની આજ વેળા રે આવી જુદા પડવાની આજ વેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે હો… કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે હો… સહેરો બોધીને રે તું તો ઘોડી એ ચઢે છે ઈ રે હોંભળી ને મારુ કાળજું બળે છે હો… સહેરો બોધીને રે તું તો ઘોડી એ ચઢે છે ઈ રે હોંભળી ને મારુ કાળજું બળે છે શું રે કરું કોય નથી હમજાતું નથી રોકાતા મારી ઓખોનાં આંસુ કર્મે લખાણી તારી જુદાઈ દિલ જીગરથી હૂ તો વિંધાણી હો… વિંધાણી આવી જુદા પડવાની આજ વેળા રે આવી જુદા પડવાની આજ વેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે atozlyric.com હો… મોંડવે તારા મંગળીયા વરતાશે પારકી ના હારે તારા મીંઢોળ બંધાશે હો… મોંડવે તારા મંગળીયા વરતાશે પારકી ના હારે તારા મીંઢોળ બંધાશે હાથ ઝાલીને તું ફેરા ચાર ફરશે તારી કસમ તારી જાનુ અહીં મરશે ડોલી ત્યાં ઉઠશે અહીં હું રડતી જોવા તું એ આવજે મને તડપતી હો… તડપતી આવી જુદા પડવાની આજ વેળા રે આવી જુદા પડવાની આજ વેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kyare Thashu Bhela lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.