Mehndi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Pravin Ravat, Lalo Ravat |
Label: | Dharti Digital Studio |
Genre: | Sad |
Release: | 2022-03-02 |
Lyrics (English)
મહેંદી | MEHNDI LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Dharti Digital Studio label. The music of the song is composed by Vishal Vagheshwari , while the lyrics of "Mehndi" are penned by Pravin Ravat and Lalo Ravat . The music video of the Gujarati track features Neha Suthar and Janak Zala. Ho… Hath tara kem na kapana Hath tara kem na kapana Bija ni mehndi mukta Are… Kalja kem na vadhana Bija ni pithi cholta Ho… Parka hare chori ae chadhya Call didhela bhuli re gaya Kona sahare amne melya Ho… Rota rahya re ame rah ma Hasi ne tame harare gaya Hath tara kem na kapana Bija ni mehndi mukta Tara gher lagan na dhol ruda vagshe Marathi janu ae kem re hambhalashe Sharnayu na mitha sur re relashe Hambhali ne maru haiyu re vindhashe Mehdi muki te to mara lohi ni Garibi joi te to mara ghar ni Chhedo fadi ne tame halya Are… Rota rahya re ame rah ma Hasi ne tame harare gaya Hath tara kem na kapana Bija ni mehndi mukta Shole shangar saji chori ma tu aavshe Aej ghadi ae mara pran nikalshe Chori ae chadish tu lagniya gavashe Mara gher maran na marsiya gavashe Ho… Panetar odhi tu parka gher jaish Duniya ne hu alvida kahish Balta melya re shmashan ma Balta rahya re ame aag ma Panetar odhi parka thaya Hath tara kem na kapana Bija ni mehndi mukta Kalja kem na vadhana Bija ni pithi cholta Bija ni mehndi mukta Bija ni mehndi mukta. હો… હાથ તારા કેમ ના કપાણા હાથ તારા કેમ ના કપાણા બીજાની મહેંદી મુકતા અરે… કાળજા કેમ ના વઢાણા બીજાની પીઠી ચોળતા હો… પારકા હારે ચોરી એ ચઢ્યા કોલ દીધેલા ભૂલી રે ગયા કોના સહારે અમને મેલ્યા હો… રોતા રહ્યા રે અમે રાહમાં હસી ને તમે હાહરે ગયા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મહેંદી મુકતા તારા ઘેર લગન ના ઢોલ રૂડા વાગશે મારાથી જાનુ એ કેમ હંભળાશે શરણાયુ ના મીઠા સુર રે રેલાશે હાંભળી ને મારુ હૈયું રે વીંધાશે મેહદી મૂકી તે તો મારા લોહીની ગરીબી જોઈ તે તો મારા ઘરની છેડો ફાડી ને તમે હાલ્યા atozlyric.com અરે… રોતા રહ્યા રે અમે રાહમાં હસી ને તમે હાહરે ગયા હાથ તારા કેમ ના કપાણા બીજાની મહેંદી મુકતા સોળે શણગાર સજી ચોરીમાં તું આવશે એજ ઘડી એ મારા પ્રાણ નીકળશે ચોરી એ ચડીશ તું લગણીયા ગવાશે મારા ઘેર મરણ ના મરસીયા ગવાશે હો… પાનેતર ઓઢી તું પારકા ઘેર જઈશ દુનિયા ને હું અલવિદા કહીશ બળતા મેલ્યા રે શ્મશાનમાં બળતા રહ્યા રે અમે આગમાં પાનેતર ઓઢી પારકા થયા હાથ તારા કેમ ના કપાણા બીજા ની મહેંદી મુકતા કાળજા કેમ ના વઢાણા બીજાની પીઠી ચોળતા બીજાની મહેંદી મુકતા બીજાની મહેંદી મુકતા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mehndi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.