Hasava Nu Karan Mane Kai Dyo by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Vijay Thakor, Kamlesh Thakor (Sultan) |
Label: | Sumaar Music |
Genre: | Love |
Release: | 2020-11-11 |
Lyrics (English)
હસવા નું કારણ મને કઈ દયો | HASAVA NU KARAN MANE KAI DYO LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad under Sumaar Music label. "HASAVA NU KARAN MANE KAI DYO" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Vijay Thakor and Kamlesh Thakor (Sultan) . The music video of this Love song stars Pooja Prajapati, Viral Manu Rabari and Sejal Bodaraq. હસવાનું કારણ મને કઈ દે મારે શું હમજવું મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો હો મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો એ હસવાનું કારણ મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું ના હોય તો એ આંખ ના ઈશારે મન કઈ દે જાનુ મારે હું હમજવું મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો હો છાનું છાનું જોવો જાને ફિદા તમે લાગો છો વાત નહિ કરતા બહુ સીધા સાદા લાગો છો છાનું છાનું જોવો જાને ફિદા તમે લાગો છો વાત નહિ કરતા બહુ સીધા સાદા લાગો છો એટલે કવસુ આંખ ના ઈશારે મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું ના હોય તો એ હસવાનું કારણ મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો ઈશારા કરશો પ્રેમ માં તો લાગો કહી નથી સકતા તમે શર્મિલા લાગો ઈશારા કરશો પ્રેમ માં તો લાગો કહી નથી સકતા તમે શર્મિલા લાગો ના હોય તો એ આંખ ના ઈશારે મન કઈ દે જાનુ મારે હું હમજવું ના હોય તો એ હસવાનું કારણ મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું…કઈ દેને મને જોવો ત્યારે કેમ હસતા રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો મન માં ને મન માં મલકાતાં રે રહો છો એ કવસુ હસવાનું કારણ મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું ના હોય તો એ અલી આંખ ના ઈશારે મન કઈ દે ઓ જાનુ મારે હું હમજવું એ હસવાનું કારણ મને કઈ દે ઓ દીકુ મારે હું હમજવું હસવાનું કારણ મને કઈ દે ઓ જાનુ મારે હું હમજવું ભારતલીરીક્સ.કોમ Hasvanu karan mane kai de Mare shu hamajvu atozlyric.com Mane jovo tyare kem hasta re raho chho Ho mane jovo tyare kem hasta re raho chho Man ma ne man ma malkata re raho chho Man ma ne man ma malkata re raho chho Ae hasvanu karan mane kai de O janu mare hu hamajvu Ha hoy to Ae aankh na ishare man kai de Janu mare hu hamajvu Mane jovo tyare kem hasta re raho chho Man ma ne man ma malkata re raho chho Ho chhanu chhanu jovo jane feeda tame lago chho Vaat nahi karta bahu sidha sada lago chho Chhanu chhanu jovo jane feeda tame lago chho Vaat nahi karta bahu sidha sada lago chho Aetle kavshu Aankh na ishare mane kaide O janu mare hu hamajvu Na hoy to Ae hasvanu karan mane kaide O janu mare hu hamajvu Mane jovo tyare kem hasta re raho chho Man ma ne man ma malkata re raho chho Ishara karsho prem ma to lago Kahi nathi sakta tame sarmila lago Ishara karsho prem ma to lago Kahi nathi sakta tame sarmila lago Ha hoy to Ae aankh na ishare man kai de Janu mare hu hamajvu Ha hoy to Ae hasvanu karan mane kaide O janu mare hu hamajvu…kaide ne Mane jovo tyare kem hasta re raho chho Man ma ne man ma malkata re raho chho Man ma ne man ma malkata re raho chho Ae kavsu hasvanu karan mane kaide O janu mare hu hamajvu Ha hoy to Ae ali aankh na ishare man kaide O janu mare hu hamajvu Ae hasvanu karan mane kaide O diku mare hu hamajvu Hasvanu karan mane kaide O janu mare hu hamajvu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hasava Nu Karan Mane Kai Dyo lyrics in Gujarati by Kaushik Bharwad, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.