Saheladi by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | DRJ Records Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-02-23 |
Lyrics (English)
સાહેલડી | SAHELADI LYRICS IN GUJARATI is recorded by Kinjal Dave from DRJ Records Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Saheladi" are penned by Bharat Ravat and Devraj Adroj . The music video of the Gujarati track features Kinjal Dave, Kinjal Patel and Akib Khan. Ae… Kem kari hu to jau… Ae… Kem kari hu to jau jal bharva re saheladi Ae… Kem kari hu to jau jal bharva re saheladi Ho… Home mane malya mara parnya re valmji Home mane malya mara parnya re valmji Aave bau sharam mane Ho… Ho… Aave bau sharam mane shu karu re saheladi Ho… Ho… Cham kari hu to jau jal bharva re saheladi He… Shel chhodo re margado hed bharva mare javu Hel ponida bharine jat pachhi huto aavu Ha aavu… Ha aavu… Jat pachhi huto aavu Ae… Hamjo re parnyaji beho dholiya dhalavu Sav suvali geeni hu lapasi randhavu Randhavu… Randhavu… Methi lapasi randhavu He… Maru na mano koi vate re valmaji He… Maru na mano koi vate re valmaji Cham kari hu to jau… Ae… Cham kari hu to jau jal bharva re saheladi Ho… Cham kari hu to jau jal bharva re saheladi Ae… Hu indhana vinva gai ti sajanji nedo lagyo Shu karu re parnyaji mane taro nedo lagyo Ha lagyo… Ha lagyo… Mane taro hedo lagyo Hu mele farva gaiti mela ma rang lagyo Mane tari re thavano dil ma umang jagyo Ha jagyo… Ha jagyo… Dil ma umag jagyo He… Tyarni hu jou tara sapna re valmji Tyarni hu jou tara sapna re valmji Kem kari hu to jau… Ha… Kem kari hu to jau jal bharva re saheladi Ae… Kem kari hu to jau jal bharva re saheladi Kem kari hu to jau jal bharva re saheladi. એ… કેમ કરી હું તો જાઉં… એ… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી હા… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી હો… હોમે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી હોમે મને મળ્યા મારા પરણ્યા રે વાલમજી આવે બઉં શરમ મને હો… હો… આવે બઉં શરમ મને શું કરું રે સાહેલડી હો… હો… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી હે… શેલ છોડો રે મારગડો હેડ ભરવા મારે જાવું હેલ પોણીડા ભરીને જટ પાછી હૂતો આવું હા આવું… હા આવું… જટ પાછી હૂતો આવું એ… હમજો રે પરણ્યાજી બેહો ઢોલિયા ઢળાવું સાવ સુંવાળી ઘીની હું લાપસી રંધાવું રંધાવું… રંધાવું… મેઠી લાપસી રંધાવું હે… મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી હે… મારુ ના માનો કોઈ વાતે રે વાલમજી ચમ કરી હું તો જાઉં… એ… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી હો… ચમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી atozlyric.com એ… હું ઇંધણા વીણવા ગઈ તી સાજણજી નેડો લાગ્યો શું કરૂ રે પરણ્યાજી મને તારો નેડો લાગ્યો હા લાગ્યો.. હા લાગ્યો.. મને તારો હેડો લાગ્યો હું મેળે ફરવા ગઈ તી મેળા માં રંગ લાગ્યો મને તારી રે થવાનો દિલ માં ઉમંગ જાગ્યો હા જાગ્યો… હા જાગ્યો… દિલ માં ઉમંગ જાગ્યો હે… ત્યારની હૂ જોઉં તારા સપના રે વાલમજી ત્યારની હૂ જોઉં તારા સપના રે વાલમજી કેમ કરી હું તો જાઉં… હા… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી એ… કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી કેમ કરી હું તો જાઉં જળ ભરવા રે સાહેલડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saheladi lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.