Manda Lidha Mohi Raj by Umesh Barot, Ishani Dave song Lyrics and video
Artist: | Umesh Barot, Ishani Dave |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Bhargav Purohit |
Label: | Saga Music Gujarati |
Genre: | Garba |
Release: | 2022-07-05 |
Lyrics (English)
LYRICS OF MANDA LIDHA MOHI RAJ IN GUJARATI: "મનડા લીધા મોહી રાજ", The song is sung by Umesh Barot and Ishani Dave from Gujarati film Saiyar Mori Re , directed by Vishal Vada Vala. The film stars Mayur Chauhan and Yukti Randeria in lead role. "MANDA LIDHA MOHI RAJ" is a Garba song, composed by Kedar-Bhargav , with lyrics written by Bhargav Purohit . Ae andhari aa ratu jhagmagati chamaki re Andhari aa ratu jhagmagati chamaki re Andhari ajvali rame amthe amathi re Chando aagad pachhad jata jone sharam thi re Gherdar ghumta rup rum zumta Haiya ne chore aaj Gori tame manda lidha mohi raj Gherdar ghumta rup rum zumta Haiya ne chore aaj Gori tame manda lidha mohi raj Vagi vagi re veran vagi Jhabaki ne hu to jagi rat ma Vagi aevi ae haiye vagi Thanganti hu to bhagi vat ma Shamna ao ghere mari ankhma He ranjhan rumata har far fumta He ranjhan rumata har far fumta Haiya ne chore aaj Gori tame manda lidha mohi raj Gherdar ghumta rup rum zumta Haiya ne chore aaj Gori tame manda lidha mohi raj Gherdar ghumta rup rum zumta Haiya ne chore aaj Gori tame manda lidha mohi raj. એ અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે અંધારી આ રાતું ઝગમગતી ચમકી રે અણધારી અજવાળી રમે અમથે અમથી રે ચાંદો આગળ પાછળ જાતાં જોને શરમથી રે ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ વાગી વાગી રે વેરણ વાગી ઝબકી ને હું તો જાગી રાતમાં વાગી એવી એ હૈયે વાગી થનગનતી હું તો ભાગી વાટમાં શમણાં ઓ ઘેરે મારી આંખમાં હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં હે રણઝણ રૂમતાં હર ફર ફૂમતાં હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ atozlyric.com ઘેરદાર ઘુમતા રૂપ રૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ ગોરી તમે મનડા લીધા મોહી રાજ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Manda Lidha Mohi Raj lyrics in Gujarati by Umesh Barot, Ishani Dave, music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.