Mogal Naam Leje Re by Umesh Barot song Lyrics and video
Artist: | Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajveersinh Vaghela |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2021-07-28 |
Lyrics (English)
MOGAL NAAM LEJE RE LYRICS IN GUJARATI: મોગલ નામ લેજે રે, The song is sung by Umesh Barot and released by Studio Saraswati Official label. "MOGAL NAAM LEJE RE" is a Gujarati Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Rajveersinh Vaghela . The music video of this song is picturised on Poonam. Jedi mandu jaay hari ne duniya thaay veri Ae jedi mandu jaay hari ne duniya thaay veri Tedi mogal naam leje re chhe bheliya vali bheli Ae koi saath nahi tari ne ghaat hoy gheri Koi hare nahi tari ne ghaat hoy gheri Tedi vadnagar vali mata rehse bheli Tedi vadnagar vali mari maat rehse bheli maa He…jedi manda re mujaye mujaye Jedi mandu re mujaye tedi yaad maa tu aave Chhoru no saad padta veleri maa tu aave Jo shish dhari charnoye baal re bolave Machhrali mogal aavi navkhand dhara dhrujave Jedi raat hoy kaali tu jyot re pragtavi Bas mogal naam leje re rehse bheliya vali bheli maa Tedi vadnagar vali mari maat rehse bheli maa Ae…ek naam mogal taru mogal taru Ek naam mogal taru maa dhan che amaru Ek tara siva madi ahi kon chhe amaru Tu chhe re mari madi ne baal hu chhu tamaru Koi puchhe to hu kahu re tu mavtar chhe maru maa atozlyric.com Jedi aas na hoy koi ne vakhat hoy bhari Tedi mogal naam leje rehse bheliya vali bheli Tedi vadnagar vali mari maat rahse bheli maa Jedi mandu jaay hari ne duniya thaay veri Jedi mandu jaay hari aa duniya thaay veri Tedi mogal naam leje rehse bheliya vali bheli Tedi vadnagar vali mari maat rehse bheli He tedi vadnagar vali mari maat rehse bheli mogal જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી એ જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી તેદી મોગલ નામ લેજે રે છે ભેળીયા વાળી ભેળી એ કોઈ સાથ નહિ તારી ને ઘાત હોય ઘેરી કોઈ હારે નહિ તારી ને ઘાત હોય ઘેરી તેદી વડનગર વાળી માતા રેહશે ભેળી તેદી વડનગર વાળી મારા માત રેહશે ભેળી માં ભારતલીરીક્સ.કોમ હે…જેદી મનડાં રે મુંજાયે મુંજાયે જેદી મનડું રે મુંજાયે તેદી યાદ માં તું આવે છોરું નો સાદ પડતા વેલેરી માં તું આવે જો શીશ ધરી ચારણોએ બાળ રે બોલાવે મચ્છરાળી મોગલ આવી નવખંડ ધરા ધ્રુજાવે જેદી રાત હોય કાળી તું જ્યોત રે પ્રગટાવી બસ મોગલ નામ લેજે રે રેહશે ભેળીયા વાળી ભેળી માં તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી ભેળી માં એ…એક નામ મોગલ તારું મોગલ તારું એક નામ મોગલ તારું ના ધન છે અમારું એક તારા સિવા માડી અહીં કોણ છે અમારું તું છે રે મારી માડી ને બાળ હું છું તમારું કોઈ પૂછે તો હું કહું રે તું માવતર છે મારુ માં જેદી આસ ના હોય કોઈ ને વખત હોય ભારી તેદી મોગલ નામ લેજે રેહશે ભેળીયા વાળી ભેળી તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી માં જેદી મનડું જાય હારી ને દુનિયા થાય વેરી જેદી મનડું જાય હારી આ દુનિયા થાય વેરી તેદી મોગલ નામ લેજે રેહશે ભેળીયા વાળી ભેળી તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી હે તેદી વડનગર વાળી મારી માત રેહશે ભેળી મોગલ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mogal Naam Leje Re lyrics in Gujarati by Umesh Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.