Mara School Ni Love Story by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dvn Music |
Genre: | Love |
Release: | 2022-02-12 |
Lyrics (English)
MARA SCHOOL NI LOVE STORY LYRICS IN GUJARATI: મારા સ્કૂલ ની લવ સ્ટોરી, This Gujarati Love song is sung by Vijay Suvada & released by Dvn Music . "MARA SCHOOL NI LOVE STORY" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Vijay Suvada, Yuvraj Suvada, Khushbu Shah, Puja Rai and Ritik Davda. Ek chhori gori gori Maru dil lai gayi chori Ek chhori gori gori Maru dil lai gayi chori Ek chhori gori gori Dil lai gayi chori Mara school ni love story bhai Hati dil ni silet kori Ema heart didhu dori Dil ni silet kori Ema heart didhu dori School ni love story bhai Ho chopada na chhella pane naam enu lakhta Chopada na chhella pane naam enu lakhta Chalu prathana ae ek ankh kholi jota Ame alta love letter aa roj ni chhe matter Alta love letter roj ni chhe matter Mara school ni love story bhai E mara school ni love story bhai Ho school ma aavta bhale thayi jaay let Pan tara maate lavta choklate Ho pehlu picture jode joyu jab we met E daade whatsapp ke natu baka net Ho maru lession baka tame kari deta Maru lession baka tame kari deta Adadhi raat sudhi apne phone ma vaato karta Ho taari mithi mithi vaato e rangin raato Mithi mithi vaato rangin raato Mara school ni love story bhai E mara school ni love story bhai E divase hati 12 ma dhoran ni vidai Tari ne maari hati judai Apna sambandh yaad bani ne rehse Apni ae school ni sagai Ho ankhe judai na aasu Vadi vadi ne jove tu paasu Phari kyare vhali bhela thasu Nahi male to ame mari jaasu He aave tari yaado pan ghar ni fariyaado Aave tari yaado pan ghar ni fariyaado Mara school ni love story bhai Ek chhori gori gori Maru dil lai gayi chori Ek chhori gori gori Dil lai gayi chori Mara school ni love story bhai Mara school ni love story bhai Mara school ni love story bhai Mara school ni love story bhai. એક છોરી ગોરી ગોરી મારુ દિલ લઇ ગયી ચોરી એક છોરી ગોરી ગોરી મારુ દિલ લઇ ગયી ચોરી એક છોરી ગોરી ગોરી દિલ લઇ ગયી ચોરી મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ હતી દિલ ની સીલેટ કોરી એમાં હાર્ટ દીધું દોરી દિલ ની સીલેટ કોરી એમાં હાર્ટ દીધું દોરી સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ હો ચોપડા ના છેલ્લા પાને નામ એનું લખતા ચોપડા ના છેલ્લા પાને નામ એનું લખતા ચાલુ પ્રાથના એ એક આંખ ખોલી જોતા અમે આલતા લવ લેટર આ રોજ ની છે મેટર આલતા લવ લેટર રોજ ની છે મેટર મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ એ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ હો સ્કૂલ માં આવતા ભલે થયી જાય લેટ પણ તારા માટે લાવતા ચોકલૅટ હો પહેલું પિક્ચર જોડે જોયું જબ વિ મેટ એ દાડે વ્હોટસએપ કે નતું બકા નેટ હો મારુ લેશન બકા તમે કરી દેતા મારુ લેશન બકા તમે કરી દેતા અડધી રાત સુધી આપણે ફોન માં વાતો કરતા હો તારી મીઠી મીઠી વાતો એ રંગીન રાતો મીઠી મીઠી વાતો રંગીન રાતો મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ એ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ એ દિવસે હતી 12 માં ધોરણ ની વિદાઈ તારી ને મારી હતી જુદાઈ આપણા સંબંધ યાદ બની ને રહેશે આપણી એ સ્કૂલ ની સગાઇ હો આંખે જુદાઈ ના આંસુ વળી વળી ને જોવે તું પાસું ફરી ક્યારે વ્હાલી ભેળા થાશું નહિ મળે તો અમે મરી જાશુ હે આવે તારી યાદો પણ ઘર ની ફરિયાદો આવે તારી યાદો પણ ઘર ની ફરિયાદો મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ એક છોરી ગોરી ગોરી મારુ દિલ લઇ ગયી ચોરી એક છોરી ગોરી ગોરી દિલ લઇ ગયી ચોરી atozlyric.com મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ મારા સ્કૂલ ની લવ સ્ટોરી ભાઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara School Ni Love Story lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.