Dil Ma Dukhe Chhe by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-25 |
Lyrics (English)
DIL MA DUKHE CHHE LYRICS IN GUJARATI: દિલ માં દુખે છે, The song is sung by Bechar Thakor and released by Royal Digital label. "DIL MA DUKHE CHHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of this song is picturised on Bechar Thakor, Jinal Raval and Piyush Patel. Ho…janam dil ne mara aapi gai tuto jakham Dil ne mara aapi gai tuto jakham Dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe atozlyric.com Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Ho ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe Dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe Tuto pal ma thai parai tane saram re na aayi Tuto pal ma thai parai tane saram re na aayi Mara dil ne kari gai tu kevi bewafai Ho khute chhe khute chhe aankho ma aashu khute chhe Tari aa bewafai dilnu chen lute chhe Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe O bewfa huto tane prem re karto to Chadti jova tari huto duaa o magto to Kanta tara raste aave hath hu dharto to Tari badhi bhulo mara mathe hu leto hato Tuto pal ma thai parai tane laaj re na aayi Tuto pal ma thai parai tane laaj re na aayi Prem na name mari jode kari beimani Lute chhe lute chhe dil nu chen lute chhe Tari aa bewafai dilnu chen lute chhe Ho dukhe chhe dukhe chhe dil ma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe Potanu man mari tari jarur purto to Rehshu sada sathe huto aevu dharto to Khot shu padi prem ma etlu keti jaje Mara re saval no javab deti jaje Tuto dolat joi lobhani kevi karam ni kathnaai Tuto dolat joi lobhani kevi karam ni kathnaai Dil ni duniya mari pal vaar ma lutani Tute chhe tute chhe nash mari tute chhe Prem no sasho chhe aadat kya aa chhute chhe Ho dukhe chhe dukhe chhe dilma dukhe chhe Joi tane bija hare kanto dile kuche chhe હો…જાનમ દિલ ને મારા આપી ગઈ તુંતો જખમ દિલ ને મારા આપી ગઈ તુંતો જખમ દુખે છે દુખે છે દિલ માં દુખે છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે હો હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે દુખે છે દુખે છે દિલ માં દુખે છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે તુંતો પલ માં થઇ પરાઈ તને શરમ રે ના આયી તુંતો પલ માં થઇ પરાઈ તને શરમ રે ના આયી મારા દિલ ને કરી ગઈ તું કેવી બેવફાઈ હો ખૂટે છે ખૂટે છે આંખો માં આશું ખૂટે છે તારી આ બેવફાઈ દિલનું ચેન લૂંટે છે હો દુખે છે દુખે છે દિલ માં દુઃખ છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે ઓ બેવફા હૂતો તને પ્રેમ રે કરતો તો ચડતી જોવા તારી હૂતો દુઆ ઓ માંગતો તો કાંટા તારા રસ્તે આવે હાથ હું ધરતો તો તારી બધી ભૂલો મારા માથે હું લેતો હતો તુંતો પલ માં થઇ પરાઈ તને લાજ રે ના આયી તુંતો પલ માં થઇ પરાઈ તને લાજ રે ના આયી પ્રેમ ના નામે મારી જોડે કરી બેઈમાની લૂંટે છે લૂંટે છે દિલ નું ચને લૂંટે છે તારી આ બેવફાઈ દિલનું ચેન લૂંટે છે હો દુખે છે દુખે છે દિલ માં દુખે છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે ભારતલીરીક્સ.કોમ પોતાનું મન મારી તારી જરૂર પૂરતો તો રહેશું સદા સાથે હૂતો એવું ધારતો તો ખોટ શું પડી પ્રેમ માં એટલું કેતી જાજે મારા રે સવાલ નો જવાબ દેતી જાજે તુંતો દોલત જોઈ લોભાણી કેવી કરમ ની કઠણાઈ તુંતો દોલત જોઈ લોભાણી કેવી કરમ ની કઠણાઈ દિલ ની દુનિયા મારી પલ વાર માં લુંટાણી ટૂટે છે ટૂટે છે નશ મારી ટૂટે છે પ્રેમ નો નશો છે આદત કયા આ છૂટે છે હું દુખે છે દુખે છે દિલમાં દુખે છે જોઈ તને બીજા હારે કાંટો દિલે કૂચે છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Dukhe Chhe lyrics in Gujarati by Bechar Thakor, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.