Premma Pagal Nahi Thav by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya, Vipul Prajapati |
Lyricist: | Dharmik Bamosana, Vijay Sisodra |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2023-05-27 |
Lyrics (English)
PREMMA PAGAL NAHI THAV LYRICS: The Gujarati song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PREMMA PAGAL NAHI THAV" song was composed by Shashi Kapadiya and Vipul Prajapati , with lyrics written by Dharmik Bamosana and Vijay Sisodra . The music video of this Bewafa (બેવફા) song stars Neha Suthar, Rutvik Patel and Darshan Shrimali. Ho Aaj Thi Me Jal Re Lidhu Ho Aaj Thi Me Jal Re Lidhu Man Ma Nakki Kari Me Lidhu Prem Na Marge Kadi Nai Jau Sher Sher Loi Maru Bali Re Didhu Bhagwan Na Bharose Chodi Me Didhu Prem Ma Pagal Kadi Nai Thau Vareghadiye Ene Hure Hamjavi Prem Ni Bhikh Ame Ketli Vaar Magiye Keti Vaar Mangiye E Gholi Gholi Ne Ame Jer Re Pidhu Raste Rajalya Evu Sau E Kidhu Prem Na Marge Kadi Nai Jaau Love Na Marge Kadi Nai Jaau Ho Ghanang Hara Vedhya Aavu Nya Majare Utari Gaya Tame Amari Najare Boli Boli Ne Mari Jibh Ghasai Gai Mara Prem Ma Lage Khami Kaik Rai Gai Ho Hudi Vacche Hopari Aaje Evi Che Halat Aavi Khabar Hot To Hu Tane Na Chahat…tane Na Chahat Ena Kidhu Jyarthi Mon Me Lidhu Dukh Hatu Ne Dau Ori Re Lidhu Prem Na Marge Kadi Nai Jaau Ho Kotali Kediye Kadi Na Jaau Angli Vadhu Ne Lohi Nikale Aaj Mare Toy Pet Ma Pani Halatu Nathi Tare Ho Raat Gai Baat Gai Marire Kai Nathi Lava Ne Jova Na Sabandh Have Kai Nathi Tane Chalase Ne Amane Dodashe Tara Vina Amare Padyu Thodi Raheshe…padyu Thodi Raheshe Be Haath Ne Mathu Namavi Didhu Ekala Revanu Shikhi Re Lidhu Prem Na Marge Kadi Nai Jaau Ho Prem Na Marge Kadi Nai Jaau હો આજ થી મેં જળ રે લીધું હો આજ થી મેં જળ રે લીધું મન માં નક્કી મેં કરી લીધું પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં શેર શેર લોઈ મારુ બાળી રે દીધું ભગવાન ના ભરોસે છોડી મેં દીધું પ્રેમ માં પાગલ કદી નઈ થાઉં વારેઘડીયે એને હુરે હમજાવી પ્રેમ ની ભીખ અમે કેટલી વાર માંગીયે કેટલી વાર માંગીયે એ ઘોળી ઘોળી ને અમે ઝેર રે પીધું રસ્તે રઝળ્યા એવું સૌએ કીધું પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં લવ ના માર્ગે કદી નઈ જાઉં હો ઘણાંગ હારા વેઠ્યા આવ્યું ના મઝરે ઉતરી ગયા તમે અમારી નજરે બોલી બોલી ને મારી જીભ ઘસાઈ ગઈ મારા પ્રેમ માં લાગે ખામી કૈક રય ગઈ હો હૂંડી વચ્ચે હોપારી આજે એવી છે હાલત આવી ખબર હોત તો હું તને ના ચાહત… તને ના ચાહત એના કીધું જ્યારથી મોની મેં લીધું દુઃખ હતું ને ડૌ ઓરી રે લીધું પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં હો કોટાળી કેડી એ કદી નઈ જાઉં આંગળી વાઢુ ને લોહી નીકળે આજ મારે તોય પેટ માં પાણી હાલતું નથી તારે હો રાત ગઈ બાત ગઈ મારી રે કઈ નથી લાવા ને જોવા ના સબંધ હવે કઈ નથી તને ચાલશે તો અમને દોડશે તારા વિના અમારે પડ્યું થોડી રહેશે..પડ્યું થોડી રહેશે બે હાથ ને માથું નમાવી દીધું એકલા રેવાનું શીખી રે લીધું પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં હો પ્રેમ ના માર્ગે કદી નઈ જાઉં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Premma Pagal Nahi Thav lyrics in Gujarati by Kajal Maheriya, music by Shashi Kapadiya, Vipul Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.