Hathe Meli Lal Mehandi by Rakesh Barot, Reshma Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Reshma Thakor |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Manu Rabari, Maulik Desai |
Label: | Jhankar Music |
Genre: | Masti |
Release: | 2024-08-17 |
Lyrics (English)
HATHE MELI LAL MEHANDI LYRICS IN GUJARATI: હાથે મેલી લાલ મહેંદી, This Gujarati Masti song is sung by Rakesh Barot and Reshma Thakor & released by Jhankar Music . "HATHE MELI LAL MEHANDI" song was composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Manu Rabari and Maulik Desai . The music video of this track is picturised on Rakesh Barot, Sweta Sen and Veena Tank. હે હાથે મેલી લાલ મહેંદિયો પરવાયા શો ચો હે હાથે મેલી લાલ મહેંદિયો પરવાયા શો ચો હે ફરો અલગ તમે મૂળ મા અમને કોક તો કો હે ટોન્ટ ના મારો શોન્તી તમે રાખો પરવાર તો ચો હજી કર્યો છે મેં આખો કાજલ ભરેલી તારી કાળી કાળી ઓંખો સુરજ ને પણ એ કરી નાખે ઝોંખો હે બાર મહિના થી કરુ ઘરની પેર્યુ ઓઢીયુ કોય ચો હે પેરો તમે પેરો પેરો ઓઢો ને પરવારો ના ચો કઉ શુ ક્યો હો તૈયાર થઈ ને તમે ફરો બાર મહિના અમે આજ પરવાર્યા તો ડોળા કાઢો કઈના જા જાને જૂઠી હોંભલ્યા હમાચાર બુન ને જમાઈ ના એટલે નહિ જાવુ તારે ઘરે તારા ભઈ ના હો પોર આઠમ ના ટોણે આવુજ કર્યું તુ બા હતા બિમાર તો અમે મોડી વાળ્યું તુ હે હગા વાલા કે વહુ બહુ હારી તે મારી બા ની સેવા ઘણી કરી હે તમારા ને મારા માવતર જુદા ગણ્યા સે મેં ચો એટલે ઓ એટલે એટલે તો કહુ છુ મારી વાલી ઘડીયે દૂર ના થો હો ફોન કરી ને બુન ને તેડાયા સે અમે ટોન્ટ મારવા ના ખોટા રેવાદો ને તમે હે વાલી મારી હાચે હાચુ કઈ દઉં હમ ખઈને માં ના તારા વગર ચાલતું નથી એટલે કરું બાના હો એટલે તો કઉ છુ શોન્તી તમે રાખો તમને પડવા નહિ દઉં કોઈ વખો હે યાદ આવે આ તારા વાલપ ની વાતો દાડો તો જાય પણ જાતી નથી રાતો હે વાલા આજે તો હાતમ હેડી કાલ નો દાડો રયો હે એક દાડો યુગ જેવો કાઢવો મારે ચો હે હેંડો મારી હંગાથ માં હાહરે કોક દાડો રયો હે હુતો મજાક મજાક મજાક કરું મારી મોનીતિ જઈ આવો તમે જો વળજો વેલા હો He hathe meli lal mehandiyo parvaya sho cho He tame hathe meli lal mehandiyo parvaya sho cho He faro alag tame mud ma amane kok to ko He tont na maro shonti tame rakho Parvar to haji karyo chaya me aakho Kajal bhareli tari kali kali onkho Suraj ne pan ae kari nakhe zokho He bar mahina thi karu gharni Peryu odhiyu koy cho He pero tame pero pero Odho ne parvaro na cho kau shu kyo Ho taiyar thai ne tame faro bar mahina Ame aaj parvarya to dola ghadho kaina Ja ja juthi hombhalya hamachar bun ne jamai na Aetale nahi javu tare ghare tara bhai na Ho por aatham na tone aavuj karyu tu Baa hata bimar to ame modi valyu tu He haga vala ke vahu bahu hari Te mara bani seva ghani kari He tamara ne mara mavtar juda ganya se me cho Aetle o aetle Aetle to kahu chhu mari vali ghadiye dur na tho Ho phone kari ne bun ne tedaya se ame Tont marava na khota revado ne tame He vali mari hache hachu kai dau ham khai ne mana Tara vagar chaltu nathi aetle karu bana Ho aetle kau chhu shanti tame rakho Tamne padva nahi dau koi vakho He yad aave se tara valap ni vato Dado to jay pan jati nathi rato He vala aaje to hatam hedi kal no dado ryo He ek dado yug jevado kadhavo mare cho He hedo mari hangath ma hahare kok dado ryo He huto majak majak majak karu mari maniti jai aavo tame jo Valjo vela ho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hathe Meli Lal Mehandi lyrics in Gujarati by Rakesh Barot, Reshma Thakor, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.