Hala Vhala Nandlala Ne by Jignasha Rabari, Happy Rabari, Lucky Rabari song Lyrics and video
Artist: | Jignasha Rabari, Happy Rabari, Lucky Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Folk |
Release: | 2020-08-11 |
Lyrics (English)
LYRICS OF HALA VHALA NANDLALA NE IN GUJARATI: હાલા વ્હાલા નંદલાલા ને, The song is sung by Jignasha Rabari , Happy Rabari and Lucky Rabari from Dear Dreams . "HALA VHALA NANDLALA NE" is a Gujarati Folk song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા અરે વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા હે દેવકીના ઘેર દેવ જન્મ્યા કે વાલા તને હાલુ લુ લુ હાલ રે વાસુદેવ ઘેર દેવ જન્મ્યા કે વાલા તને હાલુ લુ લુ હાલ રે હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા ભારતલીરીક્સ.કોમ હે નતો રાજગઢ કે નતો રાજમહેલ રે હે નતો રાજગઢ કે નતો રાજમહેલ રે હે અંધારી રાતને હતી કાળી જેલ રે હે જશોદા માડી કેરો જાયો કે વાલા તને હાલુ લુ લુ હાલ રે નંદજી કેરો લાડવાયો કે વાલા તને હાલુ લુ લુ હાલ રે હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા હે નતી મુઠી હકાર કે નતો કટકો ગોળ રે હે નતી મુઠી હકાર કે નતો કટકો ગોળ રે હે મેઘરાજે માજા મેલી ચડ્યા સે વંટોર રે હે જીવો બલરામ કેરા બન્ધવ કે વાલા તને હાલુ લુ લુ હાલ રે જીવો જીવો સુભદ્રાના વીર કે વાલા તને હાલુ લુ લુ હાલ રે હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા હે નથી તમ માથે કોઈ હોનાના સત્તર રે હે નથી તમ માંથી કોઈ હોનાના સત્તર રે હે શેષનાગે સોયો કર્યો સિર ની ઉપર રે હે ગોકુળીયાના ગ્વાલા કે વાલા તને હાલુ લુ લુ હાલ રે દ્વારકા લાગી તમ માયા કે વાલા તને હાલુ લુ લુ હાલ રે હે નતા તારે ઘોડિયા કે નતા તારે ઢોલિયા વોહની ટોપલીએ માધવરાય ઝૂલીયા હે શ્રવણ ની આઠમને બારના ટકોરે હે શ્રવણ ની આઠમને બારના ટકોરે હે નાદ સંભરાય છે જોને ચારે કોરે કે નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયાલાલ કી કે હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલ કી કે ગોકુળમાં કોણ છે રાજા રણછોડ છે કે દ્વારકામાં કોણ છે રાજા રણછોડ છે કે ડાકોર માં કોણ છે રાજા રણછોડ છે કે માખણનો ચોર છે રાજા રણછોડ છે કે નંદ ઘેર આનં ભયો જય કન્હૈયા લાલ કી કે હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલ કી. He nata tare godiya ke nata tare dholiya He nata tare godiya ke nata tare dholiya Are vohni toplie madhavray zuliya He devkina gher dev janmya Ke vala tane halu lu lu hal re Vasudev gher dev janmya Ke vala tane halu lu lu hal re atozlyric.com He nata tare godiya ke nata tare dholiya Vohni toplie madhavray zuliya He nato rajgadh ke nato rajmahel re He nato rajgadh ke nato rajmahel re He andhari raatne hati kali jail re He jashoda madi kero jayo Ke vala tane halu lu lu hal re Nandji kero ladvayo Ke vala tane halu lu lu hal re He nata tare godiya ke nata tare dholiya Vohni toplie madhavray zuliya He nati muthi hakar ke nato katko god re He nati muthi hakar ke nato katko god re He meghraje maja meli chadya se vantor re He jivo balram kera bandhv Ke vala tane halu lu lu hal re Jivo jivo subhadrana veer Ke vala tane halu lu lu hal re He nata tare godiya ke nata tare dholiya Vohni toplie madhavray zuliya He nathi tam mathe koi honana sattar re He nathi tam mathe koi honana sattar re He sheshnage soyo karyo sir ni upar re He gokudiyana gwala Ke vala tane halu lu lu hal re Dwarka lagi tam maya Ke vala tane halu lu lu hal re He nata tare godiya ke nata tare dholiya Vohni toplie madhavray zuliya He sravan ni aathamne barna takore He sravan ni aathamne barna takore He nad sanbhray che jone chare kore Ke nand gher anand bhayo Jay kanhaiya lal ki Ke haathi ghoda palkhi Jay kanhaiya lal ki Ke gokul ma kon che Raja ranchod che Ke dwarka ma kon che Raja ranchod che Ke dakor ma kon che Raja ranchod che Ke makhan no chor che Raja ranchod che Ke nand gher anand bhayo Jay kanhaiya lal ki Ke haathi ghoda palkhi Jay kanhaiya lal ki. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hala Vhala Nandlala Ne lyrics in Gujarati by Jignasha Rabari, Happy Rabari, Lucky Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.