Prem To Amar Che by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Maunish Mehta |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2023-05-24 |
Lyrics (English)
પ્રેમ તો અમર છે | PREM TO AMAR CHE LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "PREM TO AMAR CHE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Maunish Mehta . The music video of this Love song stars Kuldeep Mishra and Viyona Pati. Prem to amar che amar che kahani Ho prem to amar che amar che kahani Prem to amar che amar che kahani Duniya ni rasamo thi alag che kahani Tara mara prem ni ajab che kahani Tara mara prem ni mashoor kahani Hu pagal diwani tane prem karvani Hu pagal diwani tane prem karvani Ho tu bhale bhuli jaay hu nathi bhulvani Tu bhale bhuli jaay hu nathi bhulvani Tara mara prem ni mashoor kahani Ho tara mara prem ni mashoor kahani Ho dil bhale todi jaay vaato badhi bhuli jaay Mara hacha prem ne kalank lagadi jaay Mara hacha prem ne pal ma thukaravi jaay Ho khoti tari rasamo ne khoti tari kasamo Ho khoti tari rasamo ne khoti tari kasamo Jakham sahevani have aadat padi che Aakho tari yaad ma radi re padi che Tara mara prem ni ajab che kahani Ho tara mara prem ni ajab che kahani Didhela vayada have to to badha bhuli jaa Joyela sapana badha pan ma rolai jya Tutela dil ne mara kon hamjai jaay Pal pal yaad tari dil ne satavi jaay Ho nindar na aave tari yaado re satave Ho nindar na aave tari yaado re satave Ho roi roi ne have aakho laal thashe Prem na naam thi bharoso uthi jaashe Tara mara prem ni mashoor kahani Ho tara mara prem ni mashoor kahani Ho tara mara prem ni mashoor kahani. પ્રેમ તો અમર છે અમર છે કહાની હો પ્રેમ તો અમર છે અમર છે કહાની પ્રેમ તો અમર છે અમર છે કહાની દુનિયા ની રસમો થી અલગ છે કહાની તારા મારા પ્રેમ ની અજબ છે કહાની તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હું પાગલ દીવાની તને પ્રેમ રે કરવાની હું પાગલ દીવાની તને પ્રેમ રે કરવાની હો તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની તું ભલે ભૂલી જાય હું નથી ભૂલવાની તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હો દિલ ભલે તોડી જાય વાતો બધી ભૂલી જાય મારા હાચા પ્રેમ ને કલંક લગાડી જાય હો વર્ષો થી વાટ જોઉં તું તો બનાવી જાય મારા હાચા પ્રેમ ને પલ માં ઠુકરાવી જાય હો ખોટી તારી રસમો ખોટી તારી કસમો હો ખોટી તારી રસમો ખોટી તારી કસમો જખમ સહેવાની હવે આદત પડી છે આખો તારી યાદ માં રડી રે પડી છે તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની atozlyric.com દીધેલા વાયદા હવે તૂતો બધા ભૂલી જા જોયેલા સપના બધા પલ માં રોળાઈ જાય તૂટેલા દિલ ને મારા કોણ હમજાઈ જાય પલ પલ યાદ તારી દિલ ને રે સતાવી જાય હો નીંદર ના આવે તારી યાદો રે સતાવે હો નીંદર ના આવે તારી યાદો રે સતાવે હો રોઈ રોઈ ને હવે આખો લાલ થાશે પ્રેમ ના નામ થી ભરોસો ઉઠી જાશે તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની હો તારા મારા પ્રેમ ની મશહૂર કહાની Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem To Amar Che lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.