Maa Tu Jone by Vikram Paliyad song Lyrics and video
Artist: | Vikram Paliyad |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Shreeji Sound Balva |
Genre: | Sad |
Release: | 2020-09-16 |
Lyrics (English)
MAA TU JONE LYRICS IN GUJARATI: માં તું જોને, The song is sung by Vikram Paliyad and released by Shreeji Sound Balva label. "MAA TU JONE" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Viral Mevani, Piyush Patel, Soham Patel, Shivani Modh and Kalp Patel. હતો હાચો રે હગો એને દીધો રે દગો હતો હાચો રે હગો એને દીધો રે દગો માન્યો મેં પોતાનો એ થયો પારકો હૂતો બેઠો છું માં ના ભરોસે હૂતો બેઠો છું માં ના ભરોસે માં તું જોણે માં તું જોણે માં તું જોણે માં તું જોણે હતો મારો સહારો મેલી ગયો નોધારો માન્યો મેં પોતાનો એ થયો પારકો ભારતલીરીક્સ.કોમ મુખ રામ નામ ને બગલ મા છરી પૈસા કાજે દોસ્તી બદનામ તે કરી દિલ થી દોસ્તી ની મેતો પૂજા રે કરી મારી જિંદગી ને એને ઝેર રે કરી હૂતો બેઠો છું માં ના ભરોસે હૂતો બેઠો છું માં ના ભરોસે માં તું જોણે માં તું જોણે માં તું જોણે માં તું જોણે હતો હાચો રે હગો એને દીધો રે દગો માન્યો મેં પોતાનો એ થયો પારકો ભરોસો કરવાની મેતો ભૂલ રે કરી મારી આ ભૂલ ની સજા મને રે મળી ન્યાય કરશે માં એવી અરજ રે કરી રાતો કાળી જશે ઉગશે સુરજ રે ફરી હૂતો બેઠો છું માં ના ભરોસે હૂતો બેઠો છું માં ના ભરોસે માં તું જોણે માં તું જોણે માં તું જોણે માં તું જોણે હતો મારો સહારો મેલી ગયો નોધારો માન્યો મેં પોતાનો એ થયો પારકો Hato hacho re hago aene didho re dago Hato hacho re hago aene didho re dago Manyo me potano ae thayo parko Huto betho chhu maa na bharose Huto betho chhu maa na bharose Maa tu jone maa tu jone Maa tu jone maa tu jone Hato maro saharo meli gayo nodharo Manyo me potano ae thayo parko Mukh raam naam ne bagal ma chhari Paisa kaje dosti badnam te kari Dil thi dosti ni meto pooja re kari Mari zindagi ne aene jer re kari Huto betho chhu maa na bharose Huto betho chhu maa na bharose Maa tu jone maa tu jone Maa tu jone maa tu jone Hato hacho re hago aene didho re dago Manyo me potano ae thayo parko atozlyric.com Bharoso karvani meto bhul re kari Mari aa bhul ni saja mane re madi Nyaay karse maa aevi araj re kari Rato kaari jase ugse suraj re fari Huto betho chhu maa na bharose Huto betho chhu maa na bharose Maa tu jone maa tu jone Maa tu jone maa tu jone Hato maro saharo meli gayo nodharo Manyo me potano ae thayo parko Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Tu Jone lyrics in Gujarati by Vikram Paliyad, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.