Tara Vagar Koino Na Thav by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2023-09-15 |
Lyrics (English)
LYRICS OF TARA VAGAR KOINO NA THAV IN GUJARATI: તારા વગર કોઈનો ના થવ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "TARA VAGAR KOINO NA THAV" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Chhaya Thakor, Dhara Shah and Ravi Patel. He divo re dharo to upadi lau re He divo re dharo to upadi lau re Tara vagar koino hu to na thau re Dil upar hath rakhine tane kau re Tara vagar koi no hu to na thau re Ho tara nom pachal maru nom rahevanu Jivu jagu tya sudhi hare rahevanu Divo re dharo to upadi lau re Tara vagar koi no hu to na thau re Janu tara vagar koi no hu to na thau re He mara mate ubha page tu to raheti raat daro Sogan khati jiga nahi chodu sath taro Ho dur na thaiae evi duva roj mangati Haiyene hothe tara dil a mane rakhati Ho tari jevi khabar mari kona rakhavanu Mann na mane kadi tane chhodavanu Divo re dharo to upadi lau re Tara vagar koino hu to na thau re He tara vagar koi no hu to na thau re He tara vina vichar na ave mannma re koi no Tane jo bhulu to hu rahu nai janu choino Ho tara aya pachi mari jindagi badalai gai Tane chhodavano jiv jarai cale nai Ho mari ankhoni agar tane rakhavano Chella svas sudhi tane prem karavano Divo re dharo to upadi lau re Tara vagar koi no hu to na thau re Janu tara vagar koi no hu to na thau re હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે હે દીવો રે ધરો તો ઉપાડી લઉં રે તારા વગર કોઈનો હું તો ના થઉં રે atozlyric.com દિલ ઉપર હાથ રાખીને તને કઉં રે તારા વગર કોઈનો હું તો ના થઉં રે હો તારા નોમ પાછળ મારુ નોમ રહેવાનું જીવું જાગું ત્યાં સુધી હારે રહેવાનું દીવો રે ધરો તો ઉપાડી લઉં રે તારા વગર કોઈનો હું તો ના થઉં રે જાન તારા વગર કોઈનો હું તો ના થઉં રે હે મારા માટે ઉભા પગે તું તો રહેતી રાત દાડો સોંગન ખાતી જીગા નહીં છોડું સાથ તારો હો દૂર ના થઈએ એવી દુવા રોજ માંગતી હૈયેને હોઠે તારા દિલમાં મને રાખતી હો તારી જેવી ખબર મારી કુણ રાખવાનું મન ના માને કદી તને છોડવાનું દીવો રે ધરો તો ઉપાડી લઉં રે તારા વગર કોઈનો હું તો ના થઉં રે હે તારા વગર કોઈનો હું તો ના થઉં રે હે તારા વીના વિચાર ના આવે મનમાં રે કોઈનો તને જો ભુલું તો હું રહું નઈ જાનુ ચોઈનો હો તારા આયા પછી મારી જીંદગી બદલઈ ગઈ તને છોડવાનો જીવ જરાઈ ચાલે નઈ હો મારી આંખોની આગળ તને રાખવાનો છેલ્લા શ્વાસ સુધી તને પ્રેમ કરવાનો દીવો રે ધરો તો ઉપાડી લઉં રે તારા વગર કોઈનો હું તો ના થઉં રે જાનુ તારા વગર કોઈનો હું તો ના થઉં રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vagar Koino Na Thav lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.