Ajnabi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Rajesh Solanki |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-01-24 |
Lyrics (English)
AJNABI LYRICS IN GUJARATI: Ajnabi (અજનબી) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Rajesh Solanki . The music video of the song features Ravi Rao, Subhasini Panday and Megha Rathod. Noor chahera nu maru udi re gayu Ho… Noor chahera nu maru udi re gayu Jyare koi potanu ajnabi banyu Ho… Noor chahera nu maru udi re gayu Jyare koi potanu ajnabi banyu Ho… Dil ni vaat mari na koi samajyu Mari ja jindagi ma kem aavu banyu Ho… Noor chahera nu maru udi re gayu Jyare koi potanu ajanabi banyu Ho… Paheli vaar malya tyare prem alag hato Pachi to prem khali naam no hato Ho… Paheli vaar malya tyare prem alag hato Pachi to prem khali naam no hato Sachu ae chhe pahelo prem bhulato nathi Kem tara dil thi bhulai gayo Ho… Jindagi ma aek vaar naam maru lai Jindagi ma aek vaar naam maru lai Yaad mane karine tu roj re radish Ho… Noor chahera nu maru udi re gayu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu Ho… Saathe rahevani meto koshish ghani kari Pan tara dil ma mara mate jaga nati Ho… Saathe rahevani meto koshish ghani kari Pan tara dil ma mara mate jaga nati Loko tara naam thi olakhata hata mane Te to mari jindagi ne zer kari didhi Ho… Pachatav thase thodo pan hu bhuli jaish Pachatav thase thodo pan hu bhuli jaish Mara dil ma tara naam ne mitavi daish Ho… Noor chahera nu maru udi re gayu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu Jyare koi potanu ajanabi banyu. નૂર ચહેરાનું મારુ ઉડી રે ગયું હો…… નૂર ચહેરાનું મારુ ઉડી રે ગયું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું હો…… નૂર ચહેરાનું મારુ ઉડી રે ગયું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું હો… દિલની વાત મારી ના કોઈ સમજ્યું મારી જ જિંદગીમાં કેમ આવું બન્યું હો… નૂર ચહેરાનું મારુ ઉડી રે ગયું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું હો… પહેલી વાર મળ્યા ત્યારે પ્રેમ અલગ હતો પછી તો પ્રેમ ખાલી નામનો હતો હો… પહેલી વાર મળ્યા ત્યારે પ્રેમ અલગ હતો પછી તો પ્રેમ ખાલી નામનો હતો સાચું એ છે પહેલો પ્રેમ ભુલાતો નથી કેમ તારા દિલથી ભુલાઈ ગયો હો… જિંદગીમાં એક વાર નામ મારુ લઇ જિંદગીમાં એક વાર નામ મારુ લઇ યાદ મને કરીને તું રોજ રે રડીશ હો… નૂર ચહેરાનું મારુ ઉડી રે ગયું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું હો… સાથે રહેવાની મેતો કોશિશ ઘણી કરી પણ તારા દિલમાં મારા માટે જગા નતી હો… સાથે રહેવાની મેતો કોશિશ ઘણી કરી પણ તારા દિલમાં મારા માટે જગા નતી atozlyric.com લોકો તારા નામથી ઓળખાતા હતા મને તે તો મારી જિંદગીને ઝેર કરી દીધી હો… પછતાવ થશે થોડો પણ હું ભૂલી જઈશ પછતાવ થશે થોડો પણ હું ભૂલી જઈશ મારા દિલ માથી તારા નામને મિટાવી દઈશ હો… નૂર ચહેરા નું મારુ ઉડી રે ગયું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું જયારે કોઈ પોતાનું અજનબી બન્યું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ajnabi lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.