Social Media by Siddharth Bhavsar, Aanandi Joshi, Mehul Surti song Lyrics and video
Artist: | Siddharth Bhavsar, Aanandi Joshi, Mehul Surti |
---|---|
Album: | Single |
Music: | Mehul Surti |
Lyricist: | Bhargav Purohit |
Label: | Saregama Gujarati |
Genre: | Motivational |
Release: | 2025-05-02 |
Lyrics (English)
LYRICS OF SOCIAL MEDIA IN GUJARATI: "સોશિયલ મીડિયા", The song is sung by Siddharth Bhavsar , Aanandi Joshi and Mehul Surti from Gujarati film Shastra , directed by Kartavya Shah. The film stars Chetan Dhanani, Puja Joshi and Deep Vaidya in lead role. "SOCIAL MEDIA" is a Motivational song, composed by Mehul Surti , with lyrics written by Bhargav Purohit . યા યા યા યા બધુ ભુલાવીને જો બેઠા છે ખુશી ને જો ફિલિંગ વિલિંગ તો બેઠા છે ભૂશી ને જો સપના વાવે છે જો સૌને બતાવે છે જો ગામ ગજવે છે જો ને રોલા એ પાડે છે જો બધુ ભૂલાવીને બેઠા છે ખુશી ને ફિલિંગ વીલિંગ ભૂશી ને જો સપના વાવીને સૌને બતાવીને ગામ માં પાડે છે રોલા એ જો લાઈફ મા તો છે લાઈક વાલી ને ફીલ થી વધુ છે રીલ લાઈફ મા તો છે લાઈક વાલી ને ફીલ થી વધુ છે રીલ રસ નથી કોઈ રીલ માં ને ફેક મા વધુ છે ફીલ પ્રો ફેક મા વધુ છે ફીલ પ્રો ફેક મા વધુ છે ફીલ ભારતલીરીક્સ.કોમ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ ચિલ બ્રો ચિલ મન હવે મળી જતા સપનાઓ ઢરી જતા ભરી ભરી દુનિયા માં એકલુ ના લાગે તુ જો હવે નથી દૂર તુ મધ મીઠો સુર તુ ધીમે ધીમે ગુંજે છે ધૂન બની ને હોઠો પર જો બેહતી આજ હવા ઘણા દર્દો ની દવા બદલા માં લાઈક વાઈક એવું કસુ માંગે નહી મૌસમ જુદી જુદી ઓસમ છે ને વધી તોયે કદી રીલ વીલ એવુ કસુ નાખે નહી આપણી તો આલૂ ની ટિક્કી પારકી બીચ પે દેખી શિયાળા માં સીંગ ની ચિક્કી ખાધી કે ના ખાધી પોઝ કરો ભાઈ નિમુબેન હોય કે નિક્કી રાજુભાઈ હોય કે રિક્કી ખોટી ફિલોસોફીયો જીકી જનતા ને હેડ જોબ કરો ભાઈ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ ચિલ બ્રો ચિલ અટપટ દેવજો નો સ્ટેઈન છે ગપસપ માટે ઘણી લાઈન છે રોજ નવો કાઈન્ડ અને રોજ નવો ફ્રેન્ડ એમા કોઈ છે ઈન છે ને કોઈ એન્ડ છે ગામ આખું જાણે છે કોને ભાવે કોફી અને કોને ગમે કેવી કેવી ચાય છે ચપટી માં અહીં બંધાય સબંધો અને ફટાક દઈ ને કોઈ બ્લોક કરી જાય એવા ઝટપટ જગત મા બધુ લગભગ બચે રમુજી ઈમોજી વાળી સુખી દુઃખી ચેહરાને કેહવાનુ હોય તોયે દુઃખ માં કહાય ભલે સામે ના જણ ને બધું જુદું સમજાય અહી મન ભલે મુંગા બોલે ડેરવાનો રાજ સબ હૈ જૂઠ બસ યહી હૈ એક સચ કાલા વાલા કાલા વાલા કાલા વાલા કાલા વાલા કાલ કલ બલ કલ બલ કચ કચ કચ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ ચિલ બ્રો ચિલ Ya ya ya ya Badhu bhulavine jo betha che khushi ne jo Filling villing to betha che bhushi ne jo Sapna vave che jo saune batave che jo Gaam gajave che jo ne rola ae pade che jo Badhu bhulavine betha che khushi ne Filling villing bhushi ne jo Sapna vave ni saune batavi ne Gaam ma pade che rola ae jo Life ma to che like vali ne feel thi vadhu che reel Life ma to che like vali ne feel thi vadhu che reel Ras nathi koi real ma ne fack ma vadhu che feel Pro fack ma vadhu che feel pro fack ma vadhu che feel Social media ni kali duniya ma joje tute na dil Social media ni kali duniya ma joje tute na dil Chill bro chill Man have madi jata sapnao dhari jata Bhari bhari duniya ma eklu na lage Tu jo have nathi dur tu madh mitho sur tu Dhime dhime gunje che dhoon bani ne hotho par jo Behati aaj hawa ghana dardo ni dawa Badla ma like vike evu kasu mange nahi Mausam judi judi osam che ne vadhi Toye kadi reel veel evu kasu nakhe nahi Aapni to aaloo ni tikki parki beach pe dikhi Siyada ma sing ni chikki khadhi ke na khadhi Pouse karo bhai Nimooben hoy ke nikki rajubhai hoy ke rikki Khoti philosophiyo jiki janta ne handjob karo bhai Social media ni kali duniya ma joje tute na dil Social media ni kali duniya ma joje tute na dil Chill bro chill Atpat devjo no stein che gupshup mate ghani line che Roj navo kind ane roj navo friend ema koi che in ne koi end che Gaam aakhu jane have kone bhave coffee ane kone game kevi kevi chay che Chapati ma ahi bandhay sabandho ane fataak dai ne koi block kari jay Eva zhatpat jagat ma badhu lagbhag bache ramuji emoji vadi sukhi dukhi chehrane Kehvanu hoy toy dukh ma kahay pan same na jan ne badhu judu samjay Ahi man bhale munga bole dervano raaz sab hai jooth bas yahi hai ek sach Kala wala kala wala kala wala kala wala kal bal kal bal kach kach kach atozlyric.com Social media ni kali duniya ma joje tute na dil Social media ni kali duniya ma joje tute na dil Chill bro chill Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Social Media lyrics in Gujarati by Siddharth Bhavsar, Aanandi Joshi, Mehul Surti, music by Mehul Surti. Includes YouTube video and lyrics in multiple languages.